કાશ્મીરી ફીરની

Hiral Pandya Shukla @cook_hiralpandya
#goldenapron2
#jammukashmir
#post9
Firni એક ડિલીસીયશ ડેઝર્ટ છે જેને દુઘ, સુજી માથી બનાવવામાં આવે છે. અને ઠંડું પીરસવામાં આવે છે.
કાશ્મીરી ફીરની
#goldenapron2
#jammukashmir
#post9
Firni એક ડિલીસીયશ ડેઝર્ટ છે જેને દુઘ, સુજી માથી બનાવવામાં આવે છે. અને ઠંડું પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુજી ડુબે એટલું દુઘ ઉમેરી 10 મીનીટ મુકી દો.
- 2
કઢાઈ મા દુઘ ગરમ કરી પલાળી રાખેલી સુજી ઉમેરી. દુઘ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.... પછી ડ્રાય ફ્રુટ, ખાંડ એલચીનો પાઉડર અને કેસર વાળું દૂધ કે કેસર ઉમેરી સરસ મીક્સ કરી લો.
- 3
દુઘ ઘટ્ટ થવા લાગે એટલે કન્ડેસ્ડ મિલ્ક ઉમેરી 5 મીનીટ હલાવતા રહો. ગેસ બંધ કરી રુમટેમપરેચર આવે પછી 3-4 કલાક ફ્રીજમાં મુકો
- 4
ઠંડું ઠંડું પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસબાલી
#goldenapron2#week2#orissa આ ઓરીસ્સા ની ફેમસ સ્વીટ વાનગી છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો .... Hiral Pandya Shukla -
-
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
મકુટી
#goldenapron2#post12Week_bihar_jharkhandમકુટી બિહાર ની એક ટ્રેડીશનલ ડેઝર્ટ ડીશ છે...જે તહેવારમાં કે પ્રસંગોપાત પીરસાય છે. Hiral Pandya Shukla -
સુજી પીઠા
#માઇઇબુક #પોસ્ટ_8 #વિકમીલ૨ ખુબજ ઝડપથી અને સરળતાથી બની જતા આ પીઠા રસગુલ્લા જેવા લાગે છે . સ્વાદમાં ખુબ જ સરસ બને છે. ખાંડની ચાસણી ની જગ્યાએ તમે ગોળની ચાસણી પણ બનાવી શકો છો. જો દૂધ ન ઉમેરવો હોય તો પાણીમાં પણ બનાવી શકાય .સુજી ઝીણી લેવી જો ઝાડી સુજી હોય તો મિક્સરમાં પીસી લેવી. Hiral Pandya Shukla -
કાશ્મીરી ફીરની
કાશ્મીરી ફીરની જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત વાનગી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldanapron2#post9 Urvashi Mehta -
રાજભોગ મઠ્ઠો
#કાંદાલસણ ગરમી ની શરૂઆત થઇ ગઈ છે અને બહાર લોકડાઉન છે... એટલે મઠ્ઠો ઘરે જ બનાવીએ તો વઘારે સારું કોઇ પણ એસેન્સ વગર... શુધ્ધ અને તાજો... Hiral Pandya Shukla -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
બેસન હલવા(besan halvo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_23 #સુપરશેફ2 #week2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
-
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
-
શાહી ફીરની
#ચોખાચોખા થી બનતું આ પરંપરાગત મીઠાઇ/ડેઝર્ટ નું સ્વરુપ અફલાતૂન લાગે છે. જે એકવાર ખાય તે ચોકકસ તેનો સ્વાદ ભૂલે નહીં..ઠંડુ કરીને ખાવ તો વધુ સરસ લાગે છે. Bijal Thaker -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
-
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
ઠંડાઈ ફીરની
#એનિવર્સરી#ડેઝર્ટ/ હોળી નો તહેવાર નજીક જ છે, એટલે ઠંડાઈ તો હોય જ, અને ફિરની સાથે કમબાઇન કરી એક ઠંડુ ઠંડુ ડેઝર્ટ બનવ્યું છે. Safiya khan -
-
-
-
ખીર
#VN#ગુજરાતીખીર અલગ અલગ સામગ્રી થી બનતી હોય છે મે ચોખા ની બનાવી છે.આ એક ટ્રેડીશનલ વાનગી છે.કોઈ પણ શુભ કાર્ય માટે કે મહેમાનો આવે ત્યારે આ સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય છે.મારા ઘરમાં બધાં ને ભાવે એટલે હું અવારનવાર બનાવું છું. Hiral Pandya Shukla -
સાબુદાણા ની ખીર
#ઉનાળાનીવાનગીસાબુદાણા ની ખીરઆ ખીર કોઈ પણ ફરાળ મા લઈ શકાય અને એમ પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય... Hiral Pandya Shukla -
-
-
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
ટોમેટો બરફી
#ટમેટાટમેટા ની બરફી ઘણા ઓછા લોકોએ ટ્રાય કરી હશે. આ બરફી ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે સાથે હેલ્થી પણ છે જો ન બનાવી હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11170421
ટિપ્પણીઓ