રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેંદા ને એક બાઉલ માં કાઢી લો પછી અજમો, મિઠુ સ્વાદ અનુસાર, ૪ ચમચી તેલ મિક્સ કરી લો પછી થોડું પાણી ઉમેરી ને લોટ બાંધી લો ૧૦ મિનિટ રહેવા દો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી લો ૩ ચમચી તેલ ૧/૨ જીરું ૧ કટીંગ કરેલું મરચું ૧ ચમચી આદુ ૧/૨ ધન્યા પાવડર ૧/૪ લાલ મરચું પાઉડર ૨ ચમચી ચણાનો લોટ મિક્સ કરી લો પછી તેલ છુટું પડે એટલે બાફેલા બટાકા મિક્સ કરી લો પછી લીલાં ધાણા મિક્સ કરી લો ગરમ મસાલો અને આમચૂર પાઉડર મિક્સ કરી લો પછી સારી રીતે મિક્સ કરી લો મિઠુ સ્વાદ અનુસાર નાખો
- 2
પછી મેંદા નો લોટ ને રાઉન્ડ શેન માં વણી લો પછી સ્ક્વેર કટીંગ કરી લો બટાકા ના માવા ને અન્દર મુકી ને ચાર કોર્નર ફોલ કરી લો પછી ઉપર લવિંગ મુકી દો લોક કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી ફાય કરી લો પછી સવૅ કરો તૈયાર છે સ્વાદિષ્ટ સ્ક્વેર સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
-
-
-
ડ્રાય મસાલા સ્ટફ્ડ મીની સમોસા
#ઇબુક#Day-૨૮#દિવાળીફ્રેન્ડ્સ, દિવાળી ના પર્વ નિમિત્તે આપણા ઘર માં અવનવા નાસ્તા બનતા હોય છે જેમાંથી ડ્રાય મસાલો ભરી ને બનાવેલા મીની સમોસા મહેમાનો ને ચોક્કસ પસંદ પડશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મિસ્સી રોટી (Missi roti recipe in Gujarati)
#AM4મિસ્સી રોટી પંજાબમાં બનતી એક રોટી નો પ્રકાર છે. તેમાં ચણાનો લોટ નો ઉપયોગ અથવા બાફેલી ચણાની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની ઉપર ભરપૂર ઘી લગાવવામાં આવે છે ્ તેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને કોઈપણ દાળ, શાક અથવા આપણા સાથે સાથે પીરસી શકાય. Hetal Vithlani -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#FAMAll ટાઈમ ફેવરિટકોઈ પણ વકતે કોઈ પણ દિવસેચાલો બનાવીયે સમોસા Deepa Patel -
-
-
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
સમોસા રોલ
#GA4#Week21#Roll#Samosaજબતક રહેગા સમોસે મેં આલુ...... જબતક રહેગા સમોસે મેં આલુ... તેરા રહૂંગા ઓ મેરી શાલૂ 😜આવું એક ફેમસ સોંગ છે બોલીવુડ નું અને મેં પણ કહાની મેં થોડા ટ્વિસ્ટ 🌀 નહીં નહીં કહાની મેં નહીં પણ સમોસે મેં થોડા રોલ બનાયા હૈ 😄🤗મગર મેંનૈ બનાયા હૈ ગેહું કે આટે સે 😊 Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ