બટેટા વડા(Bateta Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બરાબર ધોઈને બાફી લેવા. ઠંડા થાય એટલે છાલ ઉતારી લેવી અને તેનો માવો બનાવો. તેમાં આદુ મરચાં વાટીને ઉમેરવા. ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુ, ગરમ મસાલો બધુ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. તેમાં બે ચમચી પૌવા ઉમેરો તેથી માવો કઠણ થાય. તેના મીડિયમ સાઇઝના ગોળા વાળી લેવા.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરવુ. તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, સાજીના ફૂલ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
એક કડાઈમાં તેલ ગરમ મૂકી બધા ગોળા ચણાના લોટ તૈયાર કરેલ બેટર માં ઉમેરી મિડીયમ ગેસ ઉપર તળી લેવા. ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવું. સાથે છાશ હોય તો ઓર મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)
#trend2#week2#બટાટાવડા #post 2ભૂખ લાગી હોઈ ને ઝટપટ બની જાય, સમય પણ ના બગડે અને સૌને ભાવે તેવી વાનગી એટલે બટાટાવડા Megha Thaker -
-
-
-
-
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#ટ્રેડિંગ #વીક1HAPPY COOKINGબટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે. RITA -
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
બેંગોલી સ્ટાઈલ#trending# happy cooking# Week 1 chef Nidhi Bole -
-
-
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#trend2#બટેટા વડાઆમચી મુંબઈ નું જગ પ્રસિદ્ધ ખાણું...... અસલ મરાઠી ટેસ્ટ સાથે..... તળેલા બટેટા વડા અને મારા સસરાને તળેલું મના હોવાથી તેમનાં માટે નો ફ્રાઇડ મીની બટેટા વડા Harsha Valia Karvat -
-
-
-
-
-
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13767897
ટિપ્પણીઓ