ખાટા મીઠા પૌવા

Priya Rajani
Priya Rajani @cook_19583697
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીપૌવા
  2. 3-4લીલા મરચા નું કચુંબર
  3. 1લીંબુ
  4. 2 ચમચીખાંડ
  5. લીમડો
  6. હળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/2 ચમચીજીરું
  10. ચપટી હિંગ
  11. 1 મુઠ્ઠીમાંડવીના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પીળા પવા બનાવવા માટે બે-ત્રણ ચમચી લોયામાં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ હિંગ નાખી લીમડાના પાન નાખવા પછી તેમાં માંડવી ના દાણાનો ભૂકો કરી નાખવો પછી લીંબુનો રસ અને ૨ ચમચી ખાંડ નાખી પછી પલાળેલા પવા

  2. 2

    નાખવા થોડીવાર પવા ને હલાવી ગેસ બંધ કરી દેવો તૈયાર છે આપણા પીળા ખાટા-મીઠા પવા તૈયાર થયેલા પવાની ઉપર કોથમીર નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Rajani
Priya Rajani @cook_19583697
પર

ટિપ્પણીઓ

Similar Recipes