કાજુ કત્રી

કાજુકતરી એક ઇન્ડિયન સ્વીટ છે અને ખૂબ જ થોડાં જ ટાઈમ માં બની જાય એવી રેસીપી છે. જેને આપણે તહેવારો પર કે કોઈ પ્રસંગ માં લઇ શકીએ છીએ અને બાળકો થી લઈને ઘર ના બધાં લોકો ને ભાવિ જાય એવી ડિશ છે.
કાજુ કત્રી
કાજુકતરી એક ઇન્ડિયન સ્વીટ છે અને ખૂબ જ થોડાં જ ટાઈમ માં બની જાય એવી રેસીપી છે. જેને આપણે તહેવારો પર કે કોઈ પ્રસંગ માં લઇ શકીએ છીએ અને બાળકો થી લઈને ઘર ના બધાં લોકો ને ભાવિ જાય એવી ડિશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સિંગદાણા ને શેકી લો અને પછી થોડા ઠંડા પડે એટલે તેના ફોતરા ઉતારી લો.
- 2
ત્યારબાદ સિંગદાણા નો પાવડર કરી લો.
- 3
પછી કાજુ નો પણ પાવડર કરી લો.
- 4
હવે એક પેન ને ગરમ કરવા મૂકો અને તેમાં સૌ પ્રથમ ઘી ગ્રીસ કરી લો.
- 5
ત્યારબાદ તેમાં દૂધ નાખો અને ખાંડ નાખો.
- 6
અને બરાબર હલાવો.
- 7
બે થી ત્રણ ubhra આવે ત્યાં સુધી ગરમ કરો અને પછી કાજુ અને સિંગદાણા નો તૈયાર કરેલો પાવડર એડ કરો અને એકદમ મિક્સ કરી લો.
- 8
જ્યાં સુધી મિક્સચર એકદમ પિંડો ના વળી જાય ત્યાં સુધી હલવો.
- 9
ગેસ પરથી કાજુકતરી નું તૈયાર મિકસચર ઉતારી લો.
- 10
અને એક પાટલી પર ઘી ગ્રીસ કરી તેના પર ઢાળી દો.
- 11
થોડું ઠંડું થાય એટલે પછી પ્લેટફોર્મ પર લઇ લો અને વળી લો.
- 12
અને તેને કાપી લો.
- 13
કાજુકતરી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
બદામ નો હલવો.(Almond Halva Recipe in Gujarati.)
#GC બદામ ના હલવા નો તહેવારો માં પ્રસાદ તરીકે અને સ્વીટ ડીશ તરીકે ઉપયોગ થાય.બદામ ખૂબ જ હેલ્ધી અને પોષક તત્ત્વો થી ભરપૂર છે.આ હલવો ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
-
કોલી ફ્લાવર પેનકેક વિથ જીંજર ચીલી સોસ
#ગરવીગજરાતણ#અંતિમમે સિધાર્થ સર ની ડિશ માં થી મેં ફલાવર લઈ ને તેની ફયુજન સ્વીટ ડિશ બનાવી છે આશા રાખું બધા મિત્રો ને ગમશે ...😊😊 Jyoti Ramparia -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
Khoya kaju sabji (ખોયા કાજુ)
આ સબ્જી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમા દૂધ, માવા, અને કાજુ નું કોમ્બિનેશન સ્વાદ માં ચાર ચાંદ લગાવી દે છે.આ સબ્જી નાના મોટા સૌને ભાવે એવી છે. આ સબ્જી પરાઠા સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
અડદીયા(Adadiya recipe in Gujarati)
#winterspecial#adadiyaશિયાળામાં સૌરાષ્ટ્ર મા કોઈ ઘર એવુ નહી હોય કે અડદીયા ના બનાવ્યા હોય મે ચાસણી લઈને અને કાચી ખાંડ ના મગસ બનાવી એ એવી રીતે બંને બનાવ્યા છે Bhavna Odedra -
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
-
ફ્યુઝન ખીર
#ભાતખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે. Shraddha Patel -
આલુ પનીર લોલીપોપ
#રસોઈનીરાણી# પ્રેઝન્ટેશન આ વાનગી બનાવી બહુ જ સહેલી છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે.બાળકો થી લઈને મોટા ને પણ ભાવે તેવી છે. Thakar asha -
-
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
-
ડ્રાય ફ્રુટ પુરણ પોળી(dry fruit puran poli in Gujarati)
#વીકમીલ૩#સ્વીટ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧૭ Meera Dave -
પનીર પુડિંગ વીથ કેરેમલ સીરપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫ફ્રેન્ડસ, રેસ્ટોરન્ટ માં મેઇન કોર્સ પછી ડેઝર્ટ ની પ્રથા પ્રચલિત છે. જેમાં વિવિધ પ્રકારની સ્વીટ ડિશ અથવા સ્વીટ કોમ્બો સર્વ કરવા માં આવે છે. એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડેઝર્ટ "પનીર પુડિંગ " ને કેરેમલ સીરપ સાથે મેં અહીં સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya -
-
ગુલાબજાંબુમુઝ
#તકનીક#ગરવીગુજરાતણહું આજે એક સ્વીટ ડિશ લઈ ને આવી છું ગુલાબ જાંબુ તો બધા જ બનાવતા હોય મે એમાં થોડો મારો ટવીસ્ટ આપીને એક નવી રેસિપી બનાવી છે મે એમાં ચોકલેટ મુઝ સાથે ગુલાબ જાંબુ સર્વ કારીયા છે ખૂબ જ થોડા સમય માં આ ડિશ ત્યાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Jyoti Ramparia -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
નટેલા પેનકેક
પેન કેક ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં તો અત્યંત સરળ હોય છે. પેન કેકને કોઇપણ વસ્તુમાંથી બનાવી શકાય છે અને આ જ તેની ખાસિયત છે. Disha Prashant Chavda -
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
પીટા બ્રેડ
#તવાફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્બ્રેડ છે. asharamparia -
-
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
રજવાડી ફિરની
#ફીરની એક સ્વીટ ડિશ છે, જે ખીર નુ જ એક આગવું સ્વરૂપ છે..મે રેગ્યુલર ફિરની માં થોડો ટ્વીસ્ટ આપ્યો છે, રોયલ - શાહી બનવા માટે.. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ