રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ સાફ કરી..છાલ કાઢી ખમણી લો.
- 2
નોનસ્ટીક પેન માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં ચણા ની દાળ જરા શેકી..અડદ ની દાળ શેકી...રાઈ, જીરું,હીંગ ઉમેરી...ગાજર નું ખમણ નાખી મિક્સ કરો. તેમાં ખમણેલું આદું નાખી મિક્સ કરો...સૂકું કોપરું નાખી હલાવો. ગેસ બંધ કરી ઠંડું થવા દો...
- 3
વિકસી માં લઈ,મીઠું, પાણી, શેકેલુ જીરું,ચાટ મસાલો, લીંબુ નાખી પીસી લો...બાઉલમાં કાઢી..ફરી વઘાસીયા માં તેલ મૂકી ગરમ થાય..રાઈ તતડાવી ઉપર થી રેડી જુવાર ની રોટલી સાથે સવૅ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
આપણાં ભારત દેશ માં દરેક વાનગી સાથે ચટણી ખવાય છે. અને ચટણી પણ ઘણી બધી વેરાયટી માં બનાવાય છે. ચટણી વગર ઘણી વખત વાનગી અધૂરી લાગે છે. Reshma Tailor -
-
ગાજર ની ચટણી
#goldenapron3Week1ગાજર..ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
-
સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરી ને સૂકી ભેળ બનાવવાં માટે વપરાય છે અને લાંબા સમય માટે ફ્રીજ માં સ્ટોર કરી વિવિધ વાનગીઓ સાથે પણ સર્વ કરી શકાય છે.તેમાં લીંબુ નાં બદલે લીંબુ નાં ફૂલ પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
-
કોપરા દાળીયા ની ચટણી
#RB7#week7 આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Nita Dave -
જોધપુર ની ચણા ની દાળ ની હવેજી(Jodhpuri Chana Dal Haveji Recipe In Gujarati)
#AM1 રાજસ્થાન, મારવાડ- જોધપુર ની પુરાની પારંપરિક માં અલગ અલગ પ્રકાર ની દાળ બનાવતા હોય છે. પહેલાં ના સમયમાં હવેજી દાળ બનાવતા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. જેમાં લીંબુ કે ટામેટાં ની જરૂર પડતી નથી. જરૂર થી ટ્રાય કરશો.ગુજરાતી નાં દરેક ઘરમાં ચણા ની દાળ બનતી હોય છે.જે ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
પાલક-બટેટા-ચણા મસ્ત મસ્ત
પાલક....મારી નાની દિકરી ને ખૂબ જ પસંદ, તેથી ચણા મા ઉમેરી નવું બનાવ્યું છે. ઘરમાં બધા ને ખૂબ જ પસંદ પડ્યું.#શાક Bina Mithani -
બાજરી ની ઘૂઘરી(bajra ghughri recipe in Gujarati)
#MS બાજરી,જે ખૂબ જ ફાયદા મંદ છે.મકર સંક્રાત માં ખાસ ગાય માટે બનાવવાંમાં આવે છે.તે આપણાં માટે પણ ખૂબ જ સારી.તેમાં ફાઈબર,આયર્ન પુષ્કળ પ્રમાણ હોય છે. Bina Mithani -
મસાલા ઢોસા માટેનું બટાકાનું સ્ટફીંગ (masala dosa stuffing recipe
#ST આ સ્ટફીંગ એકદમ સરળ છે.જે કોઈપણ ઢોસા બનાવવાંમાટે યુઝ કરી શકાય છે.જે નાસ્તા અથવા ડિનર માં સર્વ કરી શકાય છે. Bina Mithani -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
-
મૂળા ભાજી નું શાક(mula bhaji nu shak recipe in Gujarati)
#MW4 આપણે બધાં મૂળા નાં પાન નું સેવન કરતા હોય છે. તેમાં ખુબ જ ગુણો નો ભંડાર છે. તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. અહીં મૂળા નાં પાન નું શાક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરશો. Bina Mithani -
-
દૂધી- ગાજર ના વાટા (dudhi- gajar na vata recipe in Gujarati)
#સુપરશેફ3 વા વાયા ને વાદળ ઉમટયા.....દૂધી- ગાજર સાથે ઓટ્સ.ખૂબ જ પૌષ્ટિક નાના -મોટા બધા નું મનપસંદ સ્નેક છે. તે બાફેલા અથવા વઘારી ને ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
-
સુકા લાલ મરચાં ની ચટણી (Suka Lal Marcha Chutney Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 7Hai Reee Hai.... Tikhi Chutney KhayMuh me Aag LagayeAaya Swad ka Mausam Diwana..... Diwana......... મોંમાં થી સૂસવાટા.... આંખો 👀 અને નાક👃 માંથી પાણી અને કાનમાં 👂થી સૂરસૂરિયું નીકળી જાય તો પણ આ સૂકાં લાલ મરચાં ની ચટણી ખાવા મનમે ❤ લડ્ડુ ફુટતે હૈ Ketki Dave -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11240338
ટિપ્પણીઓ