મસાલાવાળા કાજુ

નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે. દિવાળીમાં આપણે કોઈના ઘરે જઈએ તો મીઠાઈ કે સૂકા મેવાની છાબડી લઈને જતા હોઈએ છીએ. દિવાળી દરમિયાન માર્કેટમાં મસાલાવાળા કાજુ-બદામ તેમજ અલગ-અલગ સૂકામેવાનાં ડેકોરેટ કરેલા પેકેટ મળે છે જે ખૂબ જ મોંઘા પડે છે, તો આજે આપણે શીખીશું મસાલાવાળા કાજુ બનાવવાની રીત જે દિવાળી દરમિયાન કે એમનેમ પણ ખાવાની ઈચ્છા થાય તો જલ્દીથી બનાવી શકાય છે.
મસાલાવાળા કાજુ
નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે. દિવાળીમાં આપણે કોઈના ઘરે જઈએ તો મીઠાઈ કે સૂકા મેવાની છાબડી લઈને જતા હોઈએ છીએ. દિવાળી દરમિયાન માર્કેટમાં મસાલાવાળા કાજુ-બદામ તેમજ અલગ-અલગ સૂકામેવાનાં ડેકોરેટ કરેલા પેકેટ મળે છે જે ખૂબ જ મોંઘા પડે છે, તો આજે આપણે શીખીશું મસાલાવાળા કાજુ બનાવવાની રીત જે દિવાળી દરમિયાન કે એમનેમ પણ ખાવાની ઈચ્છા થાય તો જલ્દીથી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્રાય પેનમાં થોડું ઘી ગરમ કરવા મૂકો, ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ધીમી આંચે ૨-૩ મિનિટ માટે ફ્રાય કરો. સહેજ રંગ બદલાય એટલે ગેસ બંધ કરીને એક બાઉલમાં કાઢી લો.
- 2
તેમાં મરી પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો. કાજુ ઠંડા પડે પછી તેમાં થોડી દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી મસાલાવાળા કાજુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા કાજુ
#goldenapron2#વીક 11#ગોવાગોવા આવે એટલે કાજુ ખાવાનું મન થાય. ગોવા માં તો અલગ અલગ ઘણી વેરાયટી ના કાજુ મળે છે. તો તેમાં થી આપણે આજ મસાલા કાજુ બનાવસુ. Komal Dattani -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
મસાલા કાજુ
#goldenapron2ફ્રેન્ડસ, ગોવા ફરવા માટે નું એક સુંદર સ્થળ છે. ત્યાંના બીચ પણ ખુબ સરસ છે અને દિવસે ને દિવસે પર્યટકો ની સંખ્યા માં પણ વઘારો થઈ રહ્યો છે. વૈવિઘ્યપૂર્ણ ગોવા માં ફરવા ની મજા સાથે સહેલાણીઓ ત્યાંની કેટલીક વસ્તુઓ ની ચોક્કસ ખરીદી કરતા હોય છે. જેમાંથી એક કાજુ , એમાં પણ ત્યાંના મસાલા કાજુ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. જે હવે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મસાલાવાળી બદામ
#હેલ્થી #indiaજમ્યા પછી મુખવાસમાં તથા જો બાળકો એમનેમ દ્રાયફ્રૂટ ન ભાવતા હોય તે આ રીતે બનાવીએ તો ખાઈ શકે છે. Nigam Thakkar Recipes -
ચટપટા મટર નમકીન
#કઠોળઆપણે મૂવી જોવા જઈએ ત્યારે પોપકોર્ન, સીંગ-ચણા કે વટાણા ખાતા હોઈએ છીએ. તો આજે આપણે મસાલવાળા વટાણા બનાવતા શીખીશું, જે એકદમ ક્રન્ચી ટેસ્ટી બને છે. Nigam Thakkar Recipes -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
ડાયટ કાજુ અને મસાલા કાજુ (Diet Kaju And Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#CASHEWઆજે મે મારા દીકરા ના ફેવરીટ કાજુ બનાવ્યા.૧. ડાયટ કાજુ૨ .મસાલા કાજુકાજુ nuts અને સોડા સાથે મળી જાય તો જોઈ જ શું ??? જલસો પડી જાય.. Dr Chhaya Takvani -
કાજુ કત્રી
કાજુકતરી એક ઇન્ડિયન સ્વીટ છે અને ખૂબ જ થોડાં જ ટાઈમ માં બની જાય એવી રેસીપી છે. જેને આપણે તહેવારો પર કે કોઈ પ્રસંગ માં લઇ શકીએ છીએ અને બાળકો થી લઈને ઘર ના બધાં લોકો ને ભાવિ જાય એવી ડિશ છે.#રાજકોટ21નયના સેજપાલ
-
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
કાજુ બરફી / કાજુ હલવા
આ વાનગી કાજુ કતરી થી મેળ ખાઈ છે. મેં થોડો અલગ સ્વાદ આપી ને અલગ બનાવી છે. Arpan Shobhana Naayak -
ચીકુ કાજુ હલવા (Chikoo cashew halwa recipe in Gujarati)
#GA4#Week6#halwa#Cookpadguj#Cookpadind. નવરાત્રી દરમિયાન જે ઉપવાસ કરે છે તેમને માટે અનેક અવનવી વાનગીઓ સાથે સર્વ કરી શકો તેવો ફરાળી ચીકુ કાજુ હલવા..... Rashmi Adhvaryu -
ગ્રેપ વોલનટ રાયતા
#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે અગિયારસ છે એટલે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ વ્રત હોય ત્યારે આપણે ફરાળ કરતાં હોઈએ છીએ. ફરાળ શબ્દ ફળાહાર શબ્દ પરથી આવ્યો છે એટલે કે ઉપવાસ દરમિયાન ફ્રૂટ્સ અને દૂધનું સેવન કરો તે ઉત્તમ છે. પરંતુ જે લોકો તે પ્રમાણે ન કરી શકતા હોય તે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી-વડા વગેરે ફરાળ તરીકે લેતા હોય છે. તો આજે હું એક નવી જ ફરાળી વાનગી લઈને આવ્યો છું જે મૂળતો ઈટાલિયન વાનગી કહી શકાય પણ એકનું એક ફરાળ કરીને કંટાળ્યા હોઈએ તો આ બનાવી શકાય છે. માર્કેટમાં પોટેટો ફ્રાયમ્સ મળે છે જેને તળીને ખાઈ શકાય છે. જે મેક્રોની, પેને પાસ્તા તેમજ અલગ-અલગ શેપમાં ઉપલબ્ધ હોય છે. આજે મેં તે પોટેટો પાસ્તામાંથી વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાળકોની સાથે-સાથે મોટા લોકોને પણ ખૂબ જ ભાવશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
શક્કરિયા બટાકાની સૂકીભાજી
#goldenapron3Week5Puzzle Word - Sabziઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું.અગિયારસ કે કોઈ ઉપવાસ હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી વગેરે દરેકનાં ઘરમાં બનતી હોય છે. અત્યારે મહાશિવરાત્રિ નજીક હોવાનાં લીધે માર્કેટમાં શક્કરિયા સરસ મળે છે, શક્કરિયામાં મીઠાશ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલી છે. તો આજે આપણે બનાવીશું શક્કરિયા બટાકાની સૂકી ભાજી જે બટાકાની સૂકીભાજી કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી Nigam Thakkar Recipes -
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
-
કાજુ પાન
#દિવાળીઆ રેસિપી દિવાળી માં સ્વીટ માટે બનાવી છે આમાં કાજુ નો ભૂકા નો ઉપયોગ કર્યો છે Vaishali Joshi -
મસાલા કાજુ બદામ (masala kaju badam recipe in Gujarati)
#GA4#week9#dry fruit ,ડ્રાય ફ્રુટ દિવાળી ના તહેવાર માટે મહેમાન આવે ત્યારે ફટાફટ બનાવી ને અથવા બનાવી ને રાખી શકાય. અને હેલ્ધી પણ છે.. તો જોઈએ .. ડ્રાયફ્રુટ મસાલા કાજુ બદામ. Krishna Kholiya -
અપ્પમ દહીંવડા
#દિવાળી આપણે દિવાળીમાં વિવિધ પ્રકારના નાસ્તા બનાવતા હોય છે પણ મોટાભાગની વસ્તુ તરેલી હોય છે તો આજે આપણે સેલોફ્રાય દિવાળી સ્પેશ્યલ નાસ્તો બનાવી. Bansi Kotecha -
ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
#શિયાળાઅત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. જેને આપણે કમૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ. આ માસમાં કોઈપણ માંગલિક કાર્ય કરી શકાતું નથી. કેમકે આ માસમાં સૂર્ય પોતાના મિત્ર ગુરૂ બૃહસ્પતિ રાશિ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી માંગલિક કાર્ય કરી શકાય છે. આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું હતું. ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. જેના લીધે આ માસમાં ભાગવત પારાયણ, ભજન, કીર્તન, દાન જેવા ધાર્મિક કાર્યો કરવાનો મહિમા છે. પવિત્ર ધનુર્માસમાં મંદિરોમાં ઠાકોરજીને ખીચડાની સામગ્રી અવશ્ય ધરાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં મકરસંક્રાંતિ (ભોગી ઉત્સવ) નાં દિવસે ખીચડો ધરાવવામાં આવે છે. ધનુર્માસમાં બે પ્રકારના ખીચડા બને છે તીખો અને મીઠો. તીખો ખીચડો છડેલા ઘઉં - બાજરી- જુવાર, ચણાની દાળ, ચોખા જેવા વિવિધ ધાન્યમાંથી બનાવવામાં આવે છે અને મીઠો ખીચડો છડેલા ઘઉં, ગોળ, ઘી, સૂકોમેવો વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ડ્રાય કાજુ કારેલા
#રેસ્ટોરન્ટ જે પણ કારેલાં નુ શાક નથી ખાતા તેને પણ આ કાજુ કારેલા ખાતાં થઈ જાશે કેમ કે આ ખુબ જ સરસ ક્રંચી અને ટેસ્ટી લાગે છે. તેમજ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે... Kala Ramoliya -
રોસ્ટેડ મસાલા કાજુ (Roasted Masala Kaju Recipe In Gujarati)
મેં કાજુ મસાલા માં સબ્જી ને બદલે રોસ્ટેડ કાજુ મસાલા બનાવ્યા છે. ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો.ઉપવાસ માં ખાવુ હોય તો સંચર પાવર નો ઉપયોગ કરવો નહિ. Arpita Shah -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
"કાજુ કતરી"
# foodie આં કાજુ કતરી બનાવવા માં ખુબ જ સરળ અને સૌ કોઇ ને ભાવતી મીઠાઈ છે Varsha Karia I M Crazy About Cooking -
કેસર કાજુ કતરી (Kesar kaju katli recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia કાજુ કતરી લગભગ બધા જ લોકોને ભાવતી હોય તેવી મિઠાઈ છે. નાના બાળકોને પણ કાજુ કતરી ભાવતી હોય છે. આ મીઠાઈ બનાવવામાં પણ સરળ છે. દિવાળી જેવો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી મિઠાઇ અને ફરસાણ બને. પણ અમારા ઘરમાં દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈમાં કાજુકતરી તો બને જ. આ વર્ષે મેં કાજુ કતરી માં થોડું કેસર ઉમેરીને કેસર કાજુ કતરી બનાવી છે જે ખુબ જ સરસ બની છે. તો ચાલો જોઈએ આ કેસર કાજુ કતરી કઈ રીતે બનાવી છે. Asmita Rupani -
કાઠિયાવાડી કાજુ- ગાંઠીયા સબ્જી
#EB#week9#cookpadindia#cookpadgujaratiકાજુ પહેલા ફક્ત બ્રાઝિલમાં છતા. પરંતુ હવે ભારતમાં પણ થાય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર કાજૂમાં વિટામિન E વધારે છે. કાજુ ને ગમે ત્યારે સીધા ખાઈ શકાય તેમજ મીઠાઇ કે સબ્જી માં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. આવા પોષ્ટિક કાજૂની એક કાઠીયાવાડી નવી રેસિપી જાણીએ... Ranjan Kacha -
મસાલા ડ્રાયફ્રૂટ (Masala dryfruit recipe in Gujarati)
#CookpadTurn4#dry fruits#week2આજે હું ડ્રાયફ્રૂટ્સની રેસીપી કાજુ બદામ મસાલાવાળા બનાવું છું જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને શિયાળામાં ખાવા બહુ હેલ્ધી હોય છે Reena patel -
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ