રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રીંગણાં ને શેકી લેવાના... આંકો પાળી તેલ લગાડી.. સેકી લેવાના.. પછી છાલ ઉતારી લેવાની અને ક્રશ કરી લેવાના...
- 2
પછી કડાઈ મૂકી તેલ નાખી ગરમ થાય એટલે ડુંગળી. ટામેટા. લીલું લક્ષણ બધું નાખી 5 મિનિટ હલવાનું..
- 3
પછી હળદર. મીઠુ નાખી ચડવા દેવાનું.... પછી ક્રશ કરેલા રીંગણાં એડ કરવાના... અને મસાલા બધા એડ કરવાના અને 5 મિનિટ ચડવા દેવાનું... તો તૈયાર છે ઓળો...માથે કોથમીર થી ગ્રાનીસ કરવાનું... પછી રોટલા સાથે.. ખીચડી સાથે સર્વ કરવાનો... શિયાળો માં બોવ જ ખવાય છે ઓળો... 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
-
-
-
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
-
-
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળાની ઋતુ હોય અને રીંગણાં નો ઓળો અને બાજરાનો રોટલો જો હોય તોતો મોઢા માં પાણી આવી જાય. ચૂલાના તાપમાં રીંગણાં ને સેકીને ઓળો બોવજ મસ્ત થાય છે. Valu Pani -
-
-
-
-
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ. HEMA OZA -
-
રીંગણાં નો ઓળો(Ringna olo recipe in Gujarati)
#સુપરસેફ1#શાક/કરીશ Varsha Karia I M Crazy About Cooking -
-
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
રીંગણાં નો ઓળો
#મોમ#મેંમારા સન નો ફેવરિટ છે ઑરો અને બાજરી નો રોટલો તેને બહુ જ ભાવે તે કહે મમી તું રોજ આ બનાવી આપજે. Kinjal Kukadia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11251792
ટિપ્પણીઓ