#ખાટું મીઠુ ટામેટા નું શાક

Bhavu Gadhiya
Bhavu Gadhiya @cook_18326054
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6/7નંગ ટામેટા
  2. મસાલો
  3. 2 ટેબલસ્પૂનલાલ મરચું
  4. હાફ સ્પૂન હળદર
  5. હાફ સ્પૂન ધાણાજીરું
  6. મીઠુ સ્વાદમુજબ
  7. 2પાવડા તેલ
  8. હાફ સ્પૂન ખાંડ
  9. રાય
  10. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ટામેટા ને ધોઈ ને સમારી લ્યો...

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી રાય. હિંગઃ નો વઘાર કરી ટામેટા એડ કરવાના

  3. 3

    પછી 3 મિનિટ હલાવી હળદર મીઠુ એડ કરવાના...અને ધીમા તાપે ચડવા દેવાનું... વચ્ચે વચ્ચે ચમચો ફેરવાતું રેવાનું... નીચે ન બેસી જાય એટલે...

  4. 4

    પછી ચડી જાય એટલે લાલ મરચું ખાંડ જરાક પાણી એડ કરી 5 મિનિટ રાખવાનું ધીમા તાપે... તો તૈયાર છ ખટ મીઠુ શાક... કોથમીર થી ગ્રાનીસ કરી ભાત સાથે રોટલી સાથે બોવ સરસ લાગૅ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavu Gadhiya
Bhavu Gadhiya @cook_18326054
પર

ટિપ્પણીઓ

Similar Recipes