રાંધવાની સૂચનાઓ
- 1
સાૈ પ્રથમ માેટા રીંગણ લઈ તેને પાણી થી ઘાેઈ ને તેના પર તેલ લગાવી તેનાં ૪ કાપા પાડી લેવા. ત્યાર બાદ ગેસ ચાલુ કરી તેનાં પર રીંગણ ને શેકી લેવા.જયાં સુધી રીંગણ સાે઼ફટ થઈ જાય અને તેની છાલ શેકાઈ જાય ત્યાં સુધી રીંગણ ને શેકાવા દેવું.
- 2
રીંગણ શેકાઈ જાય એટલે તેને ડીશ માં લઈ ઠંડા થવા દેવા. ત્યાર બાદ તેની છાલ કાઢી નાખવી. પછી તેનાં ડીટીયા કાઢી રીંગણ નાે ચપ્પુ વડે છૂંદાે કરવાે.
- 3
ત્યાર બાદ આેળા નાે વઘાર કરવા માટે એક કડાઈ માં તેલ નાખી તેમાં જીરું નાખવું. જીરું તતડે એટલે તેમાં લસણ સમારેલું નાખી સાંતળવું.
- 4
લસણ સાંતળાય પછી તેમાં લીલી ડુંગળી નાખી તેને પણ સાંતળી લેવી.ત્યાર બાદ તેમાં આદું મરચાં નાખી તેને પણ સાંતળી લેવા.
- 5
ત્યાર બાદ તેમાં સમારેલા ટમેટાં નાખી તેને સાંતળી લેવા. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, ધાણાજીરું, હળદર અને ગરમ મસાલો નાખી મિકસ કરવું.
- 6
ત્યાર બાદ બધું બરાબર મિકસ કરી બઘાે મસાલો સાંતળાય જાય એટલે તેમાં રીંગણ નાે માવાે તેમાં નાખી બરાબર મિકસ કરવું. અને તેને થાેડી વાર સાંતળી લેવું.
- 7
ત્યાર બાદ તેમાં કાેથમીર નાખી મિકસ કરવું.પછી સવિગ બાઉલ માં લઈ કાેથમીર થી ગાનીશીગ કરી સવॅ કરવું... તાે તૈયાર છે રીંગણ નાે આેળાે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ