બટાકા હરા

બટાકા હરા
રાંધવાની સૂચનાઓ
- 1
હવે બટાટાને બાઈટીંગ સાઇઝના કટ કરી લો, હવે એક કડાઈમાં ઓલિવ ઓઈલ લો, હવે બટાટાના ટુકડાને ઓલિવ ઓઈલમાં સ્ટર ફ્રાય કરી લો, બટાકા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો, હવે તેને એક બાઉલમાં કાઢી લો,
- 2
હવે ફરી કડાઈમાં ઓલિવ ઓઈલ લો, હવે ઓઇલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ એડ કરો, હવે લસણ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લો, હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, શેકેલું જીરું પાઉડર,અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી તેને થોડીવાર માટે શેકી લો,
- 3
હવે તેમાં રોસ્ટ કરેલા બટાકા એડ કરો, હવે તેને એક સરખું મિક્સ કરી લો, હવે તેમાં રેડ ચીલી ફ્લેક્સ, મરી પાઉડર,કોથમીર અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લો,
- 4
તૈયાર છે ગરમાગરમ બટાકા હરા, સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
ટેબુલેહ (Tabbouleh Recipe In Gujarati)
તબુલ્લાહ એ ટેબુલી કે ટબુલેહના નામથી પણ ઓળખાય છે. જે મિડલ ઇસ્ટર્ન વેજીટેબલ સલાડનું એક પ્રકાર છે. આ સલાડ જેવું એપેટાઈઝર પણ ખૂબ જ હેલ્ધી હોય છે. આપણે ઘઉંના ફાડા કે જેનો ઉપયોગ લાપસી બનાવવામાં કે ભૈડકુ બનાવવામાં કરીએ છીએ તેને 30 મિનિટ સુધી ઉકળતા પાણીમાં બોળીને રાખવામાં આવે છે અને પછી તેમાંથી પાણી નિતારી લઈ તેમાં ફુદીનાનુ ડ્રેસિંગ તૈયાર કરી કાકડી ટામેટાં પાર્સલે ઉમેરવામાં આવે છે. આમ આ એક હેલ્ધી સલાડ છે. મેં અહીં પાર્સલે ન મળતી હોવાથી કોથમીર નો ઉપયોગ કર્યો છે.#ATW3#TheChefStory#Cookpadgujarati Ankita Tank Parmar -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન નો પ્રકાર છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પેસ્તો સ્પ્રેડ તરીકે, સેન્ડવીચ બનાવવા માટે અથવા તો પાસ્તા ની ડિશીઝ માં વાપરી શકાય. એને મેયોનીઝ અથવા ક્રિમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય. પેસ્તો પિઝા પણ બનાવી શકાય. મેં આ પેસ્તો સૉસ વાપરી ને ચીઝ અને વેજિટેબલ ટોસ્ટીઝ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
ટેબુલી /ટબુલેહ મિડલ ઇસ્ટર્ન વેજિટેરિયન સલાડ નો પ્રકાર છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે. ઘઉં ના ફાડા ને રાંધવામાં નથી આવતા પણ એને પોચા થઇ જાય ત્યાં સુધી પાણીમાં પલાળવામાં આવે છે. ઘઉંના ફાડા માં ફુદીનાનુ ડ્રેસિંગ રેડી એમાં ટામેટા, કાકડી અને પાર્સલી ઉમેરવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી સલાડ છે. spicequeen -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
તાહિની સોસ (Tahini Sauce Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiલેબેનીઝ ફૂડમાં વપરાતો સોસ સફેદ તલ માંથી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે વડી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડિટેરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે. Ankita Tank Parmar -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ રિકોટા પાસ્તા (Spinach ricotta pasta recipe in Gujarati)
આ એક ક્રિમી પાસ્તા નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પાસ્તા નો સૉસ રિકોટા ચીઝ, ફ્રેશ ક્રીમ અને દૂધ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ સૉસ માં મેંદા નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ પડે છે. આ પાસ્તા ગાર્લિક બ્રેડ કે બ્રુશેટા સાથે મેઈન કોર્સ તરીકે સર્વ કરી શકાય.#SPR#MBR4#cookpadindia#cookpad_gu spicequeen -
રાઈસ પેપર રોલ્સ (Rice paper rolls recipe in Gujarati)
રાઈસ પેપર રોલ્સ વીએટનામીઝ ડીશ નો પ્રકાર છે જે સેલેડ રોલ, સમર રોલ કે ફ્રેશ સ્પ્રિંગ રોલ તરીકે પણ જાણીતી છે. આ ડીશ નોનવેજ કે વેજીટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય. આ એક ખૂબ જ હેલ્ધી અને રિફ્રેશિંગ ડીશ છે જે પીનટ બટર ડિપિંગ સૉસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ChoosetoCook#cookpadindia#cookpad_gu spicequeen -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે. Disha Prashant Chavda -
બટાકા ના ગાંઠિયા (Bataka na ganthiya recipe in Gujarati)
બટાકાના ગાંઠિયા બાફેલા બટાકા અને ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. આ લોટમાં બિલકુલ પાણી ઉમેરવામાં આવતું નથી. આ ગાંઠીયા એકદમ ફરસા બને છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.#ફટાફટ#પોસ્ટ2 spicequeen -
હમસ (Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStory#ATમેં અંકિતાજી ની રેસીપી ને ફોલો કરીને સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે તે પ્રોટીનથી ભરપુર ગઢ એ અને ક્રિમી ડીપ છે .જે કાબુલી ચણા માંથી બનાવાય છે .તેને ફલા ફલ અને પીઝા બ્રેડ ની સાથે સોસની જેમ ખાવામાં આવે છે. Amita Parmar -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
વેજ એન્ચીલાડાઝ (Veg Enchilada Recipe in Gujarati)
#GA4#Week21#Maxicanએન્ચીલાડાઝ એ મેક્સિકન ની ફેમસ ડીશ છે.અને મારી ફેવરિટ મેક્સિકન ડીશ. અને આ ડીશ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Dimple prajapati -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
હમસ (Hummus Recipe In Gujarati)
@Disha_11 જી ની રેસિપી ફોલો કરીને મે સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે.હમસ એ મધ્ય - પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે. જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તે બિસ્કીટ, પીતા ચિપ્સ કે કાપેલા શાકભાજીથી સાથે ડીપ ની જેમ લેવાય છે. ફલાફલ અને પીતા બ્રેડની સાથે સોસ ની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવીચ સાથે ખાવામાં તેનો સ્પરેડ ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
ક્રિસ્પી ફલાફલ
#RB8#WEEK8ફલાફલ મીડલ યીસ્ટ ની વાનગી છે, ફલાફલ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે, ફલાફલ ખૂબ જ સરળતાથી બની જાય છે. Rachana Sagala -
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
પેરી પેરી સૉસ પીરી પીરી અથવા તો પીલી પીલી સૉસ તરીકે પણ ઓળખાય છે. આ એક ટ્રેડિશનલ સાઉથ આફ્રિકન સૉસ છે જે ઓરિજિનલી પોર્ટુગીઝ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આફ્રિકન બર્ડ્સ આઈ ચીલી વાપરીને બનાવવામાં આવતો આ સૉસ એકદમ સ્પાઇસી અને ફ્લેવરફૂલ લાગે છે.આ સૉસ ખાસ કરીને નોનવેજ મેરીનેશન માટે વાપરવામાં આવે છે. પણ આ સૉસ માં મેરીનેટ કરેલા વેજિટેબલ્સ અને પનીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પેરી પેરી સોસ મેરિનેડ, સ્પ્રેડ અથવા તો ડીપ તરીકે વાપરી શકાય. આ સૉસ નુડલ્સ, પાસ્તા અને કરીઝ માં પણ વાપરી શકાય.ઘરે બનાવેલા પેરી પેરી સૉસ માં તીખાશ નું પ્રમાણ પસંદગી મુજબ નું રાખી શકાય છે અને એમાં કોઈ પ્રેઝર્વેટીવ નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સૉસ માં ઉમેરાતી બીજી વસ્તુઓ પણ સ્વાદ અને પસંદગી પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. એકદમ સરળતા થી બની જતો પેરી પેરી સૉસ જે વાનગી માં વપરાય એ વાનગી ના સ્વાદ માં અનેક ગણો ઉમેરો કરે છે.#GA4#Week16 spicequeen -
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala
More Recipes
ટિપ્પણીઓ