રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ દૂધી છીણી લો.પછી એક કડાઈ લો તેમા છીણેલી દૂધી નાખો પછી ખાંડ નાખી હલાવો.પછી થોડી વાર ચડવા દો પછી તેમા ધી નાખી બરાબર હલાવો...થોડી વાર ચડવા દેવુ પછી તેમા માવો નાખી હલાવો...હલવૉ ને હલાવતા જ રહેવુ જરૂર પ્રમાણે ખાંડ અને ધી ઉમેરો...બરાબર ચડી જાય પછી ગેસ પરથી ઉતારી લો ને ગરમાગરમ સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
દૂધીનો હલવો
#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે. Sudha B Savani -
-
-
-
-
દૂધીનો હલવો
#ઉપવાસશ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે તો ફરાળી વાનગી મા દૂધીનો હલવો બનાવ્યો છે Alka Parmar -
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ ચીક્કી(Dryfruit chikki Recipe in Gujarati)
#GA4 # Week18# chikkiઉતરાયણ મા હેલ્ધી અને સ્વાદીષ્ટ ચીક્કી બનાવી જેથી નાના અને મોટા સૌ ખુશીથી ખાય. Avani Suba -
-
-
-
-
-
-
મોહનથાળ
# દરેક તહેવાર પર આપણા ઘરે અવનવી મિઠાઈઓ તૈયાર કરવા મા આવે છે. આપણે ગુજરાતીઓ મા સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય રેસિપિ મોહનથાળ છે. જે ચણા નો લોટ ઘી મા શેકી ને કાજુ-બદામ-દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરી ને બનાવાય છે. Purvi Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11309761
ટિપ્પણીઓ