દૂધીનો હલવો

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#ઉપવાસ
શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે તો ફરાળી વાનગી મા દૂધીનો હલવો બનાવ્યો છે

દૂધીનો હલવો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઉપવાસ
શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે તો ફરાળી વાનગી મા દૂધીનો હલવો બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 750 ગ્રામદૂધી
  2. 1વાટકો મિસરી સાકર
  3. 1ચમચો શુધ્ધ ઘી
  4. 7-8 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને ધોઈને લૂછી લો ત્યારબાદ છીણી ને તૈયાર રાખો

  2. 2

    પછી એક કૂકરમાં ઘી ગરમ કરીને દૂધીની છીણને સાંતળી લો ત્યારબાદ

  3. 3

    સંતળાઈ જાય એટલે સાકર નાખી ને હલાવી લેવું

  4. 4
  5. 5

    પછી કૂકર ખોલી ને સરસ રીતે હલાવી ને એકદમ ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો

  6. 6

    થાળીમાં કાઢી ને ઉપર બદામ ની કતરણ થી ગાર્નિશ કરીને

  7. 7

    એક પ્લેટમાં સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes