ઓંનીઓન ચિલી પૂડલા

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ઇબુક૧
#28 પુડલા નાસ્તા મા ચા સાથે, ચટણી સાથે અને દહી સાથે ખુબ જ સરસ લાગે છે વળી જલ્દી બની જાય છે

ઓંનીઓન ચિલી પૂડલા

#ઇબુક૧
#28 પુડલા નાસ્તા મા ચા સાથે, ચટણી સાથે અને દહી સાથે ખુબ જ સરસ લાગે છે વળી જલ્દી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3વ્યક્તી
  1. 2વાટકી ચાના નો લોટ
  2. 1 ચમચીઅજમો
  3. ચપટીહિંગ
  4. ચપટીમરી પાવડર
  5. શેકવા માંટે તેલ
  6. 3-4નંગડૂંગળી
  7. 5-7નંગ મરચાં લીલાં
  8. નિમક સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચાના નાં લોટ મા નિમક, અજમો, અને હિંગ નાખી પાણી નાખી ખીરું બનાવો

  2. 2

    ડૂંગળી અને મરચાં જીણા સમારો

  3. 3

    એક તવા પાર ખીરું ગોળાકાર મા પાથરી તેના પાર ડૂંગળી મરચાં પાથરી દો. ફરતી બાજુ તેલ લગાવો ઊલટાવો, સેકો અને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes