રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ ટોપરાની છીણ લઇ ઈલાયચી વરીયાળી ઘીનું મોણ નાખી ખાંડ ની ચાસણી થી લોટ બાંધી દેવો લોટ બાંધવા પછી સરખા લૂઆ પાડી
- 2
લુવા દબાવીને કાંટાવાળી ચમચીથી ડીઝાઈન આપો હવે તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થયા પછી ઠેકુવા ને બે ત્રણ તેલમાં નાખી ધીરા તાપે તાંસળામાં તળી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘઉંના લોટ અને ગોળની કુકીઝ (Wheat Flour Jaggery Cookies Recipe In Gujarati)
બાળકોને બહુ ભાવતી.. એમાં પણ ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરી હેલ્ધી વર્ઝન બનાવ્યું છે એ પણ ઓવન વિના.. પહેલો પ્રયત્ન હતો પણ ખૂબ સરસ બની. Dr. Pushpa Dixit -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#gulabjamun#cookpadgujarati#cookpadindiaગુલાબ જાંબુ લગભગ તો બધાને ભાવતા જ હોય. પણ આ રેસિપી મારા પતિને ડેડીકેટ કરવા માંગીશ.કારણ કે ચાખવાની વાત અલગ છે, પણ જો વાત આવે જાપટવાની તો મારા પતિનો પહેલો નંબર આવે. હજીતો ચાસણીમાં ઉમેર્યા હોય ત્યાં તો એની આજુબાજુ આંટાફેરા શરૂ થઈ જાય અને એતો ઠીક પણ જેટલી વાર હાથ લાગે એટલી વાર ચાર કે પાંચ તો પતી જ જાય. Mamta Pandya -
-
-
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
-
-
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
-
મીઠો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#14 Decemberlive#SWEETKHICHDO મકરસંક્રાંતિ એ પ્રકૃતિની ઉપાસનાનો તહેવાર છે.જે સૂર્ય ની ઉતરાયણ ની યાદ માં ઉજવાય છે. આપણા દેશમાં દરેક તહેવારો ઉજવવા પાછળ ચોક્કસ કોઈને કોઈ ઇતિહાસ અને સંદેશો રહેલો છે. મકરસંક્રાંતિ પણ તેમાંની જ એક છે. આ તહેવાર દેશભરમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે.ઘણી જગ્યાએ આ દિવસે સાત ધાનનો ખીચડો બનાવવામાં આવે છે અને ઘણી જગ્યાએ ખાસ કરીને આપણા ગુજરાતમાં મીઠો ખીચડો પણ બનાવવામાં આવે છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે ખીચડો બનાવીને ખાવા કે દાન કરવાથી દરેક ગ્રહ પ્રભાવિત થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.તો મકરસંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે આવો આપણે પણ જાણી લઈએ મીઠો ખીચડો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
-
ઘઉંની નાન ખટાઇ(nankhati recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ ૧૩ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઘઉંની નાન ખટાઇ લઈને આવીશું. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને એ પણ કડાઈમાં બનાવી શકાય તેવ. Nipa Parin Mehta -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
મહારાષ્ટ્ર સ્પેશિયલ વડાપાઉં
#goldenapron2#Maharashtra#week8 વડાપાઉં એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીસ છે. મહારાષ્ટ્રમાં બટેટાનો પાક ખૂબ જ થાય છે અને જ્યારે બટેટાની લણણી કરવામાં આવે છે ત્યારે નવા બટેટાના વડા બનાવી અને વડાપાઉં ખાસ બને છે. Bansi Kotecha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11325637
ટિપ્પણીઓ