રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા ને ધોઈ ૪ કલાક સુધી પલાળી રાખો.
- 2
ત્યાર બાદ નાળીયેર ને ખમણી ને ચોખા સાથે મિકસર માં ક્રશ કરી લો.
- 3
પછી તેને એક બાઉલમાં કાઢી તેમાં પાણી ઉમેરો અને એકદમ પતલુ ખીરું બનાવવું. પછી તેમાં મીઠું નાખી હલાવી લો.
- 4
ઢોસા ની લોઢી ઉપર ખીરું પાથરી દો. અને પછી તેને તવેતાથી ઉઠાવી લો.
- 5
એક ડીશ માં કાઢી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)
#સુપર શેફ ૨#ફ્લોર/લોટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૨૮ Manisha Hathi -
-
-
-
-
સેઝવાન જીની ઢોસા(schezwan jini dosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૬# વિકમીલ૧#પોસ્ટ ૨ Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
મૂળા -મૂળા ભાજી પરાઠા
#નાસ્તો#ઇબુક૧#પોસ્ટ ૨સવાર માં સ્વાદિષ્ટ પરાઠા અને ચટણી ટેસ્ટી ... Kshama Himesh Upadhyay -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11315087
ટિપ્પણીઓ