રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ વટાણા ને પાંચથી છ કલાક પલાળી રાખો. સફેદ વટાણા અને બટાકાને છોલીને મીઠું નાખીને કૂકરમાં બાફી લો.
- 2
પાણીપુરી નું પાણી બનાવવા માટે કોથમીર, ફૂદીનો અને લીલું મરચું ધોઈને મિક્સરમાં ક્રશ કરી દો. એક તપેલીમાં જરૂર મુજબ પાણી લો. તેમાં કોથમીર, ફૂદીનો અને લીલા મરચાની પેસ્ટ નાખો.
- 3
પછી તે પાણીમાં સંચળ, મીઠુ, જલજીરા, પાણીપુરીનો મસાલો અને લીંબુ જરૂર મુજબ નાખો. પછી તે પાણીને ઠંડુ કરવા ફ્રિજમાં મુકી દો.
- 4
વટાણા અને બટાકા બફાઈ જાય પછી તેને એક તપેલીમાં કાઢી લો. એ તપેલી ગેસ પર મૂકો. અને તેમાં મીઠું, મરચું, ધાણાજીરુ, ગરમમસાલો, પાણીપુરીનો મસાલો અને જરૂર મુજબ પાણીપુરીનું પાણી નાખો.
- 5
થોડીવાર તેને ઉકળવા દો. ઉકળી જાય પછી ઉતારી લો. તૈયાર છે રગડો.
- 6
પકોડી એક બાજુ કાણું પાડીને તેમાં રગડો ભરો. પછી તેને પાણીપુરીના પાણી સાથે સર્વ કરો. પાણીપુરીના પાણીમાં તીખી બુંદી નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
-
રગડામાં પાણીપુરી
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખૂમચા-લારી પર પાણીપુરી ખાનારા શોખીનો હવે ઘરે બેઠા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. અહીંયા અમદાવાદમાં મેજોરીટી વર્ગ એવો છે કે જે ગરમ રગડામાં પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે મસ્ત ગરમ રગડામાં પાણીપુરી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ફાયર રગડા પાણીપૂરી (Fire Ragda Panipuri Recipe In Gujarati)
#EB#Week7Weekand recipeફાયર પાણીપુરી રગડા પાણીપૂરીપાણીપુરીમાં રગડા ફ્લેવર ખુબ જ સરસ લાગે છે અને ફાયર પાણીપુરી અત્યારે ખુબજ ટ્રેન્ડમાં છે તો આપ પણ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ