રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા દાળ, ચોખા અને તુવેર દાળ ને પાણી મા રાત્રે પલાળી દેવું.ત્યારબાદ તેને સવારે પીસી નાખવું. પછી તેમા દહીં નાખી ને ૮ કલાક મુકી દેવું.
- 2
હવે તેમાં સમારેલી પાલક અને દુધી છીણી ને નાખો.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરો. હવે બેકિંગ સોડા અને તેલ મીક્ષ કરી તેમા ગરમ પાણી નાખી હલાવી ને ખીરામાં મા નાખો.
- 3
હવે થાળીમાં મા તેલ લગાવી ને ખીરા ને નાખો
- 4
હવે તેના ઉપર વઘાર કરો
- 5
તો તૈયાર છે તમારા હરીયાળી ઢોકળાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્ટીમ ઢોકળાં
વઘારેલા ઢોકળાં કરતાં" સ્ટીમ ઢોકળાં "સીંગ તેલ સાથે ગરમાગરમ ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day30 Urvashi Mehta -
-
-
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
ઢોકળાં અને ગરમાણુ
#ટ્રેડિશનલ# ઢોકળા અને ગરમાણુ સૌરાષ્ટ્ર માં ગરમાગરમ ઢોકળા સાથે તેલ અને લસણ ની ચટણી ખાઇ છે અને વઘારેલા ઢોકળા સાથે ગરમાણુ(ગોળમાણુ) ખાઇ છે ગરમાણુ તળપદી શબ્દ છે . mamtabhatt829@gmail.com Bhatt -
-
-
હરીયાળી પુડલા
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે Bhumika Parmar -
-
-
-
-
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
-
-
-
લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#dhokala recipe#આથા વાળાં ઢોકળાંલગ્નપ્રસંગ હોય અને ઢોકળાં નું એક કાઉન્ટર તો હોય જ,સફેદ ઢોકળાં, સેન્ડવીચ ઢોકળાં, ખાટાં ઢોકળાં, લાઈવ ઢોકળાં ને આથાવાળા ઢોકળાં...એમ અવનવાં પ્રકાર ના ઢોકળાં તો હોય જ..આજે હું આથા વાળાં ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11341931
ટિપ્પણીઓ