રોટલી ના ખમણ ઢોકળાં

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#goldenapron3
# week4
# Holispecial

રોટલી ના ખમણ ઢોકળાં

#goldenapron3
# week4
# Holispecial

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ રોટલી
  2. ૨૫૦ ગ્રામ રવો
  3. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. ૧ ચમચી હળદર
  5. નીમક (સ્વાદ મુજબ)
  6. ૧ પુણી ધાણા ભાજી
  7. ૧ ચમચો તેલ
  8. ૧ ચમચી બેકિંગ સોડા
  9. ૧ બાઉલ છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ છાશ માં રોટલી ના બટાકા કરી ને પલાળવા.પછી તેને મિકસર માં ક્રશ કરી ને જીનો ભૂકો કરો. અને તેમાં રવો નાખી ને ખુબ હલાવો.

  2. 2

    ત્યાર બાદ તેમાં નીમક, હળદર, આદુ મરચાં ની પેસ્ટ બેકિંગ સોડા નાખી ને હલાવો.ત્યાર બાદ ડિશ માં મૂકી વરાળ માં તપેલા માં મૂકી.

  3. 3

    લાલ મરચું ને ધાણા નાખી ૫-૧૦ મિનિટ ચડવા દો.ઉપર જીરા ને તલ નો વઘાર કરી ને નાખી દો.

  4. 4

    ત્યાર બાદ ઠંડા થાય એટલે કાપા કરી કાઢી લો.ને ચટણી કે સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes