આમળાં નો મુરબ્બો

Daxita Shah @DAXITA_07
#લીલી
આમળાં ખુબ જ ગુણકારી હોય છે તેને ગમે તે સ્વરૂપે ખાઈ શકાય તેના ગુણ અપાર છે. મેં આખા આમળાં નો મુરબ્બો બનાવ્યો છે તે પણ ગોળ માં આને ઘણા લોકો આમળાં ના ગુલાબ જાંબુ પણ કહે છે.
આમળાં નો મુરબ્બો
#લીલી
આમળાં ખુબ જ ગુણકારી હોય છે તેને ગમે તે સ્વરૂપે ખાઈ શકાય તેના ગુણ અપાર છે. મેં આખા આમળાં નો મુરબ્બો બનાવ્યો છે તે પણ ગોળ માં આને ઘણા લોકો આમળાં ના ગુલાબ જાંબુ પણ કહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આમળાં ને ધોઈ લો. તેની પર કાંટા થી કાણાં પાડી લો એક વીસલ વગાડી લો
- 2
એક કડાઈ માં ગોળ ઉમેરી ગેસ પર મુકો. થોડું પાણી નાખો એટલે ગોળ જલ્દી ગોળ ઓગાળી જાય
- 3
ગોળ ઓગળે પછી ગેસ મીડીયમ કરી એક તાર ની ચાસણી થવા દો. ગેસ બંધ કરી સંચર, ઈલાયચી અને લાલ મરચું નાખો. ઠંડુ પડે પછી ચોખ્ખી કાચ ની બરણી માં ભરી લો 3 દિવસ પછી ખાવાનાં ઉપયોગ માં lo.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આથેલાં આમળાં
#TeamTrees#વિટામિન સી થી ભરપૂર એવા આમળાં રોજ ખાવા જોઈએ કોઈને કોઈ રૂપે આમળાં તમે ખાઈ શકો. મુરબ્બો અથાણું કે આથી ને પણ ખાઈ શકો. ચાલો આમળાં ને કઈ રીતે આથી શકાય તે જોઈએ. Daxita Shah -
આમળાં નો મુરબ્બો (Gooseberry murabba recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ6#સ્પાઈસ#વિક્મીલ1આમળાં દરેક સીઝન માં ખાવા જોઈએ. શિયાળા માં હેલ્ધી છે. અને ઊનાળા માં ઠંડક આપનારા છે. આમળાં નો મુરબ્બો બનાવ્યો છે તેમાં થોડા છીણેલાં છે અને થોડી પેશી કરી ને નાખેલી છે. Daxita Shah -
આમળાં ગટાગટા(Amla goli recipe in Gujarati)
#GA4#week11 #post11#આમળાં #આમળાંગટાગટાઆમળાં માં વિટામીન સી ભરપૂર હોય છે અને આમળાં થી ઘણા બધા ફાયદા થાય છે તેને આખું વર્ષ ખાઈ શકાય તેવી એક રેસિપી લાવી છું જે ઘણાં બધાં રોગો માં પણ ફાયદાકારક છે. Shilpa's kitchen Recipes -
આમળાં ડ્રિંક
#એનિવર્સરી#ઇબુક૧#૪૨ આમળાં માં વિટામિન c હોય છે જે શરીર માટે ખૂબ લાભદાયક છે .આમળાં નું લાંબો સમય સેવન કરવાથી આંખ,ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.શરીર ને તંદુરસ્તી બક્ષે છે. Yamuna H Javani -
-
મસાલા આમળાં (Masala Gooseberry Recipe In Gujarati)
#JWC3#Cookpadgujarati આયુર્વેદિક ગ્રંથો મુજબ શિયાળા નું શ્રેષ્ઠ ઔષધ આમળાં છે. ફળો માં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજન સાથે ખાવા સ્વાસ્થ્યપ્રદ છે. Bhavna Desai -
આમળાં શોટસ (Amla Shots Recipe In Gujarati)
#VRવિટામિન સી થી ભરપૂર આમળાં. ચામડી, વાળ, ટોકસીન માટે સરસ પીણું છે. Kirtana Pathak -
આમળાં કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#Week4 આ આમળાં કેન્ડી હમારે ત્યા મુખવાસ મા ખુબ જ પસંદ કરે છે. Ila Naik -
આમલા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#Immunityઆપણે ત્યાં એક કહેવત છે કે બૂજુર્ગોની વાત અને આમળાં નો સ્વાદ પાછળ થી ખબર પડે છે. આમળાં ને આમ્લ પણ કહેવાય છે. તે ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. તે પાચનતંત્ર થી માંડીને યાદ શક્તિ સુધી ની દરેક સમસ્યાઓ ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેથી જ આમળાં ને "સુપર ફુડ" કહેવામાં આવ્યું છે. Ankita Tank Parmar -
આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)
#GA4 #Week11મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે. Bijal Parekh -
આમળાં જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#Amalaઆમળાં માં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે જે આપણા શરીર તથા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળા એટલે આમળાંની સીઝન આમળાં જ્યૂસ સવારે વહેલા પીવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે. Sonal Shah -
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
(આમળાં નું જ્યુસ( Amla Juice Recipe in Gujarati)
અમે દર winter ની સીઝન માં આમળાં નું જ્યુસ બનાવી ને પીએ છીએ ને આથેલા આમળાં ખાઈ એ છીએ આજે મે બનાવ્યું છે તો તમારી સાથે શેર કરું છુ એક એમિયુનીટી ડ્રીંક છે #GA 4#week 11 Pina Mandaliya -
-
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
-
આમળાં ચટણી (Amla chutney recipe in Gujarati)
#MW1 શિયાળામાં આમળાં ખુબજ સરસ આવે છે.જે સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે. તેમાંથી વિટામીન સી મળે છે, જે આંખ,વાળ, સ્કિન વગેરે માટે ફાયદાકારક છે. અને આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.આજે મેં ઝીણા ખાટા આમળાં નો ઉપયોગ કરી ને ચટણી બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે.આ ચટણી તમે આઠ દિવસ સ્ટોર પણ કરી શકો છો Yamuna H Javani -
રાઈ મેથી નો સંભારો
#Goldenapron3#week6#puzzle#methiમારા છોકરાઓને ખાખરાની સાથે ખાવું બહુ જ ગમે છે એટલે મેં આ બનાવ્યો Bhavana Ramparia -
આથેલા આમળાં (pickel Amla Recipe in Gujarati)
#GA4 #week11 #Amlaશિયાળાની ઋતુમાં આમળાં સરળતાથી મળી રહે છે.દિવસ દરમિયાન 2-3 આથેલા આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા છે. આથેલા આમળા નો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરી શકાય છે. નાના મોટા સૌ કોઈને આ આથેલા આમળા બહુ જ ભાવે છે, વળી આથેલા આમળા 2-3 દિવસમાં તૈયાર થઈ જાય છે. Kashmira Bhuva -
ફજેતો (fajeto recipe in Gujarati)
આ મારો ફેવરિટ છે .. ગરમ ગરમ પીવા ની બહુ મજા આવે. કેરીની સિઝનમાં મારા નાના આ જરૂર બનાવડાવતા.. હું પણ આ સિઝનમાં બનાવું . ઘણા લોકો આને કેરીની દાળ પણ કહે છે... કેરીનો સૂપ પણ કહે છે.... અને થોડા ઘણા ફેરફાર સાથે પણ અલગ-અલગ રીતે બનાવી શકાય છે. Sonal Karia -
શેરડી નો રસ (Serdi Ras Recipe In Gujarati)
#Immunityઈમ્યૂનિટી બુસ્ટિંગ એનર્જી ડ્રિન્ક :આ ગોળ માંથી બને છે, ગોળ ખાવામાં સારો, તે હિમોગ્લોબીન વધારે છે, તે ગરમીમાં સારો લાગે છે એનર્જી વધારે છે અને ઘેર બનાવેલો એટલે નેચરલ. Bina Talati -
આમળા મુરબ્બો (Aamla Murabbo Recipe In Gujarati)
#WK3 આમળા માથી વિટામીન સી મળે છે ઘણીવાર છોકરાવ ને આમળા નથી ભાવતાં તો આપણે મુરબ્બો કરી અથવા જામ બનાવી થેપલા બ્રેડ સાથે આપી શકાય છે. HEMA OZA -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
જયારે કેરીની સીઝનમાં આખું વર્ષ માટે અથાણાં બનાવવમાં આવે છે ત્યારે આખા વર્ષ માટે મુરબ્બો અને મેથમબો પણ બનાવવામાં આવે છે.#GA4#week4મુરબ્બો Tejal Vashi -
કેરી ગોળ વાળો મુરબ્બો (Keri Jaggery Murabba Recipe In Gujarati)
#EB#WEEK4ગોળ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને હેલ્ધી પણ છે.જનરલી આપણે ખાંડ નો મુરબ્બો બનાવીએ છીએ પણ ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કરી બનાવેલું મુરબ્બો આપણા શરીર માટે ખૂબ જ સરસ છે. Manisha Hathi -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#WEEK4ઉનાળાની ઋતુ આવે એટલે ફળોનો રાજા કેરી દરેક ઘરમાં આવે જ.એટલે બધા ગોળ કેરી,ગુન્દાનુ,કટકી કેરી, ચણામેથ,આદું લસણ, છુંદો ,મુરબ્બો જેવા વિવિધ પ્રકારના અથાણાં બનાવે. મેં પણ મુરબ્બો બનાવ્યો છે બહુ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati)
#GA4#week11#aamlaશિયાળા માં આમળાં સારા પ્રમાણ માં મળી રહે છે ત્યારે ડાયાબિટીસ તેમજ સાંધા નાં દુઃખાવા વાળા વ્યક્તિ માટે એક ખાસ અથાણું બનાવો ફ્રીઝમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Thakker Aarti -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah -
મેંગો મુરબ્બા (Mango Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujarati#murabbo#મુરબ્બો#કેરી#મેંગોમુરબ્બો એ એક અરેબિક શબ્દ છે.મુરબ્બો એક મીઠું અથાણું અથવા ફ્રૂટ જામ જેવું હોય છે જે પાકિસ્તાન, ઈરાન અને ઉત્તર ભારતના ઘણા પ્રદેશો માં પ્રખ્યાત છે. તે પરંપરાગત રૂપે કાચી કેરી, પ્લમ, આમળાં જેવા ફળો, ખાંડ અને મસાલા માંથી તૈયાર કરવા માં આવે છે.મુરબ્બો ખાંડ માંથી તૈયાર થાય છે પણ તેને હેલ્થી રૂપ આપવા માટે મેં ગોળ નો ઉપયોગ કર્યો છે. તેને થેપલા, પરાઠા, પૂરી, ભાખરી વગેરે સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે. Vaibhavi Boghawala -
બોર નો મુરરબો
મુરબો એક આથાણા મા નું એક છે તે પણ કેરીના અથાણા બનેછે કાચી કેરીના અથાણા માં મુરબો પણ બનેછે તે પણ દરેક ઘરમાં થતા જ હોય છે તો મેં આ સિઝન બોરની હતી તો તેનો મરબો બનાવ્યો છે તે પણ એટલો જ ખવામાં ટેસ્ટી લાગેછે તેને રિટલી પુરી પરાઠા નાંન ભાખરી કે દાળ ભાત શાક રોટલી હોય તેની સાથે પણ ખાય શકાય છે તો આજે બોરનો મરરબો પણ જોઈ લઈએ તે કેવી રીતે બનાવ્યો છે Usha Bhatt -
આમળા નું શરબત (Aamla Sharbar recipe in gujarati)
#સમર આ સ્કઔંશ મે ઘર મા બનાવ્યો છે. આમળાં ખાંડ આદું અને લીંબુ નો રસ થી. બોટલ ભરી ઉનાળા મા લઇ શકાય Geeta Godhiwala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344511
ટિપ્પણીઓ