લીલા લસણ ની કઢી

મધુ શાહ
મધુ શાહ @cook_19672168
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50ગ્રામ લીલું લસણ
  2. 50ગ્રામ લીલી ડુંગળી
  3. છાસ
  4. કોથમીર
  5. 2મરચા
  6. આદુ
  7. જીરુ
  8. મીઠો લીમડો
  9. 5/6કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી,તેલ મિક્સ કરીને રઈ, જીરું, મેથી મીઠો લીમડો, આદું, મરચાં અને લસણનો વઘાર કરો..લીલૂ લસણ અને લીલી ડુંગળી ને ઝીણી સમારી વઘાર મા ધીમા તાપે સાતડો ચઢી જાય એટલે છાશમાં ચણાનો લોટ અડવાણી ને તેમા ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાંખવી છેલ્લે કોથમીર નાંખવી થોડી જાડી થઈ જાય એટલે કડી બની જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મધુ શાહ
મધુ શાહ @cook_19672168
પર

ટિપ્પણીઓ

Similar Recipes