રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષર મા આદુ નૉ ટુકડૉ બે લીલા મરચા અને લીલી તુવેર ના દાણા કશ કરી લેવા હવે એક પેન મા તેલ લેવુ તેમા જીરૂ એડ કરી ને કશ કરેલા લીલવા ના દાણા નાખવા
- 2
હવે તેમા મીઠુ.હળદર.ધાણાજીરૂ.ગરમ મસાલૉ કૉથમીર.લીલુ લસણ.કૉપરા નુ ખમણ એડ કરી ને બરાબર મીક્ષ કરી ને દસ મિનિટ સાતળૉ અને એક પેન મા લઈ ને ઠંડુ થવા દૉ
- 3
મેદા ના લૉટ મા તેલ નુ મૉણ નાખી ને પુરી જેવૉ લૉટ બાધવૉ
- 4
લીલવા ના મિશ્રણ માથી નાના ગૉળા વાળી લેવા હવે લૉટ માથી લુઑ લઈ ને મૉટી પુરી વણી ને લીલવા નુ મિશ્રણ ભરી ને કચૉરી વાળી લેવા અને ગરમ તેલ મા કચૉરી તળી ને કોઈ પણ ચટણી સાથે પીરસૉ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
-
-
લીલવા પુલાવ
#લીલી#ઇબુક૧ #પોસ્ટ6તુવેર ના દાણા અનેે લીલી ચટણી થી બનતો પુલાવ સરસ લાગે છે. શિયાળા માં મળતાં શાક નો ઉપયોગ કરીને લંચ કે ડિનર માટે સરસ ડિશ તૈયાર કરી છે. Bijal Thaker -
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
#WD (Happy Women's Day)SPECIAL CHALLENGE આ રેસીપી હુ સ્તુતિ બુચ/હેમાક્ષી બુચ ને ડેડિકેટ કરુ છું આમના દ્વારા આ ગ્રુપ માં સામેલ થઈ છુ. Trupti mankad -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
-
-
-
-
-
લીલવા ના ઘુઘરાં
#માસ્ટરક્લાસઘુઘરાં નામ પણ કેટલું સરસ !! તેમાંય શિયાળા માં મળતી તાજી કુણી મીઠી તુવેર ના દાણા નો ચટાકેદાર તાજો લીલો મસાલો ભરેલો .. ને ઉપર પડેલી કાંગરી એની સુંદરતા માં વધારો કરે.. ગરમ ગરમ લીલવાનાં ઘૂઘરાની સાથે ચટપટી ચટણી.. આહા !! પછી બીજું તો શું જોઈએ.... કોઈ બીજું કાંઈ માંગે નઈ. નોંધી લો રેસીપી. Daxita Shah -
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11372695
ટિપ્પણીઓ