રાંધવાની સૂચનાઓ
- 1
વરિયાળી અને તલ ને વીણી સાફ કરી લો.તલ અને વરિયાળી ને એક થાળીમાં લઈ તેમાં મીઠું હળદર અને લીંબુનો રસ નાખી હાથેથી મિક્સ કરી તડકામાં સૂકવી દો.
- 2
એક કડાઈમાં ઘી મૂકો ઘી ગરમ થઇ જાય એટલે તેમાં સંચળ અને અડસી નાખી હલાવતા રહો.અડસી ફૂટવા લાગે એટલે તેમાં સૂકવેલા તલ અને વરિયાળી નાખી તેને બરાબર મિકસ કરી શેકી લો.મુખવાસ ને હલાવતા રહેવું. મુખવાસ બરાબર શેકાઈ ને કડક થાય ત્યાં સુધી શેકવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
-
-
-
-
-
પાચક દાયક મુખવાસ
આ મુખવાસ ખાવા થી પેટમાં દુખાવો થતો નથી ને જમવાનું પણ પાચન થઈ જાય છે ને ટેસ્ટ મા પણ સરસ લાગે છે. Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11346533
ટિપ્પણીઓ