માવા ચીકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Usha
Usha @cook_19395116
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામમોળો માવો
  2. 1 વાટકીશેકેલી શીંગ
  3. 1 વાટકીસેકેલા તલ
  4. 1 વાટકોગોળ
  5. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ ને ઝીણો ઝીણો સુધારી લેવો શીગ ના ફોતરા કાઢીને વટી નાખવા તલ ને પણ વટી નાખવા

  2. 2

    કડાઈમાં ઘી મૂકી ગોળ નો પાયો કરવો થોડો પાયો થાય ત્યા રે માવો સિંગ તલ નાખી હલાવી નાખવું ગેસ બંધ કરી કાઢી નાખો

  3. 3

    ઠંડુ પડે ત્યારે કાપા પાડી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Usha
Usha @cook_19395116
પર

Similar Recipes