મકર સંક્રાંતિ સ્પે.પ્લેટર

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#સંક્રાંતિ

મકર સંક્રાંતિ સ્પે.પ્લેટર

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સંક્રાંતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગાજર નો હલવો બના વા માટે
  2. 1 કિલોગાજર
  3. 500ગોલ્ડ દૂધ
  4. 250 ગ્રામમોરસ
  5. 100 ગ્રામ મોળો માવો અથવા મિલ્ક પાવડર
  6. 1/2 કપઅંજીર ને દુધમાપલાડી બનાવેલી પેસ્ટ
  7. એલચી કાજુ બદામ
  8. 1/2 કપઘી
  9. ચોકલેટ નું ગનાશ માટે
  10. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  11. 50 ગ્રામક્રિમ
  12. તલ ની ચીકી માટે
  13. 1 કપતલ શેકેલા
  14. 1/2ગોળ
  15. 1 ચમચીઘી
  16. શીંગ ની ચીકી માટે
  17. 250 ગ્રામશેકી ને ફોતરાં કાઢેલી મોળી શીંગ
  18. 150 ગ્રામગોળ
  19. ડ્રાયફ્રુટ ચીકી માટે
  20. 1 કપકાજુ બદામ શેકેલા
  21. 1/4 કપમોરસ કેરેમલ માટે
  22. ચોકલેટ તિલ રોલ માટે
  23. 1ડાર્ક અને મિલ્ક ચોકલેટ મેલ્ટ કરી ને રોલ કરેલી
  24. 1કરી ને ફ્રીઝ કરેલો 1 નંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ને ધોઈ છીણી લો કડાઈ માં ઘી મૂકી છીણ સાંતળી લો

  2. 2

    સાંતળી જાય પછી દૂધ ઉમેરો.દૂધ બધુજ બળી જાય પછી મોરસ નાખો.સતત હલાવતા જઇ મિક્સ કરો.મોરસ નું પાણી બળી જાય અને મિશ્રણ લચકા પડતું થવા દો

  3. 3

    થાયપછીમિલ્ક પાવડર અને એલચી કાજુ.નાખી રહેવા દો

  4. 4

    હવે બંને ચોકલેટ ને અને ક્રિમ ને બાઉલ માં લઇ મેલ્ટ કરી ચોકલેટ ગનાશ તૈયાર કરો.બરાબર મિક્ષ કરી હલવો શોર્ટ ગ્લાસ માં મૂકી ચમચી થી ભરી સરખું સ્પ્રેડ કરો. ફ્રીઝ માં થોડી વાર સેટ થવા મુકો.સેટ થાય પછી તેની ઉપર ચોકલેટ ગનાશ રેડી ઇવનલી સ્પ્રેડ કરી ફરી થી સેટ થવા મુકો સેટ થાય પછી ફરી થી ગાજર હલવો મૂકી ચમચી થી સરખું કરી સેટ થવા દો ઉપર કાજુ અને batarskoch ચીકી ના ભૂકો અને કાજુ થી ગરનશીંગ કરો.

  5. 5

    ચોકલેટ તલ રોલ માટે ગોળ મેલ્ટ કરી પાયો તૈયાર કરો.કડક થઇ જાય પછી તલ ઉમેરી ફટાફટ મિક્સ કરી પ્લાસ્ટિક પર ઘી લગાવી મિશ્રણ મૂકી વેલણ થી પાતળી રોટલી વની ચોકલેટ રોલ મૂકી રોલ વાળી સેટ થાય પછી કેટ કરો.

  6. 6
  7. 7

    ફરી થી ગોળ મૂકી મેલ્ટ કરી પાયો બનાવો તૈયાર થાય પછી શેકેલી શીંગ અધકચરી કરી ને ઉમેરો.બરાબર મિક્ષ કરી તરત પ્લાસ્ટિક પાર લઇ વણી લઈ સેટ થવા દો. પછી કટ કરો.

  8. 8

    કડાઈ માં મોરસ મેલ્ટ કરી કેરેમલ કરો. થાય પછી રોસ્ટ કરેલા ડ્રાયફ્રુટ અધકચરા મિક્સ કરી.તરત સેટ થવા મૂકી દો. તૈયાર છે મકસંક્રાતિ પ્લેટર માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

ટિપ્પણીઓ

Similar Recipes