સીંગદાણાની ચીકી

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#સંક્રાંતિ

સીંગદાણાની ચીકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સંક્રાંતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી સિંગદાણાનો ભૂકો
  2. 1વાટકી ગોળ
  3. 1 નાની ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ઘી અને ગોળ ગરમ કરો. અને પુડલો લો. અને સિંગદાણાનો ભૂકો ઉમેરો.

  2. 2

    સીંગ ની ચીકી વણીને પતંગ નો આકાર આપો. બદામ અને પીસ્તા થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes