રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ કરીને તેમાં સમારેલો ગોળ મિક્સ કરી લો
- 2
બાજુ મા સિંગદાણા શેકી લો, ફોતરાં કાઢી લો
- 3
પાયો કડક થવા દો, કડક થાય એટલે શેકેલા સિંગદાણા ઊમેરી મિક્સ કરી લો
- 4
તેને વેલણ થી વણી કટ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
-
-
-
-
ડબલ લેયર શીંગ ની ચીકી
#સંક્રાંતિઉતરાયણ આવી ગઈ તમે તલ, ડ્રાયફ્રુટ, દાળિયા કે કોપરાં, મમરા અને સીંગ ની ચીકી તો ઘણી ખાધી હશે પણ ડબલ લેયર ચીકી તમે કયારેય નહિ ખાધી હોય અને આ રેસીપી તમને youtube કે google ઉપર તો નહિ જ મળે. Daxita Shah -
-
-
-
-
શીંગ દાણા ની ચીક્કી (Shing Dana Chikki Recipe In Gujarati)
#MS#winterchallange Tasty Food With Bhavisha -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MSMakarsankrati special challange Vaishaliben Rathod -
-
-
-
શીંગ ની ચીકી (Peanuts Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#Uttarayan#peanuts#Chikki#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11385384
ટિપ્પણીઓ