ડબલ લેયર શીંગ ની ચીકી

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#સંક્રાંતિ
ઉતરાયણ આવી ગઈ તમે તલ, ડ્રાયફ્રુટ, દાળિયા કે કોપરાં, મમરા અને સીંગ ની ચીકી તો ઘણી ખાધી હશે પણ ડબલ લેયર ચીકી તમે કયારેય નહિ ખાધી હોય અને આ રેસીપી તમને youtube કે google ઉપર તો નહિ જ મળે.

ડબલ લેયર શીંગ ની ચીકી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સંક્રાંતિ
ઉતરાયણ આવી ગઈ તમે તલ, ડ્રાયફ્રુટ, દાળિયા કે કોપરાં, મમરા અને સીંગ ની ચીકી તો ઘણી ખાધી હશે પણ ડબલ લેયર ચીકી તમે કયારેય નહિ ખાધી હોય અને આ રેસીપી તમને youtube કે google ઉપર તો નહિ જ મળે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકી શેકેલાં શીંગ દાણા
  2. 2વાટકી ગોળ
  3. 2ચમચીઘી
  4. બીજું 2ચમચી ઘી ગરમ કરેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ ને શેકી ને મિક્સર માં ગ્રાઈન્ડ કરી લો. ચાળી લો. 1 વાટકી ભુકા ને ફરી ગ્રાઈન્ડ કરી જીણો કરો તેમાં ગરમ ઘી નાખી સાઈડ પર મુકો

  2. 2

    એક કડાઈ માં 2ચમચી ઘી મૂકી ગોળ નાખો પાયો થવા દો

  3. 3

    થઇ જાય પછી પાણી માં નાખી ચેક કરો. પ્લાસ્ટિક પર ઘી લગાવી મિશ્રણ નાખો બીજી પલાસ્ટીક ને ઘી લગાવી તેની ઉપર મૂકી વણી લો

  4. 4

    પછી ઘી વાળા શીંગ નો ભૂકો પાથરી ફરી વણી લો. ગરમ ગરમ માં જ પીસ કરી લો...

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes