રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા શેકી લેવી ઠંડા પડા એટલે ફોતરા કાઢી લેવા.. દસ્તા થી થોડા વાટી લેવા જેથી આખા દાણા ના ૨ ભાગ થઈ જાય
- 2
હવે એ જ પેન મા ઘી ગોળ લઈ પાયો કરી લેવોબબલ્સ થાય એટલે પાણી માં પાયા નું એક ટપકું માખી ઠંડુ પડે એટલે ચેક કરવુ કડક થાય એટલે ખાવા નો સોડા નાખવો
- 3
અને તરત દાણા નાખી પ્લેટફોર્મ પર તેલ લગાવી વણી લેવું ગરમ મા કટ કરી લેવુ
- 4
ચીકી ઠંડી પડે એટલે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
-
-
-
-
-
-
-
-
-
-
શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4#Week18ઉતરાયણ મા જાત જાત ની ચીકકી બનાવવા મા આવે છે. તેમાની એક મે આજે શીંગદાણા ની ચીકકી બનાવી છે. Parul Koriya -
-
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#પોસ્ટ૪શિયાળા માં તલની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. તલ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ચીકી ગોળ માં પણ બનાવી શકાય. મે ખાંડ માં બનાવી છે. Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11384507
ટિપ્પણીઓ