રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેયોનીસ લઈ તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ તથા કાળા મરી નો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બાફેલા શાકભાજી (ગાજર, વટાણા, બટાકા, ફણસી) તથા બાફેલા મકાઈના દાણા ઉમેરો. બધું બરાબર મિક્સ કરી તેમાં બાફેલી મેક્રોની, પાઈનેપલ ના તથા સફરજન ના કયુબ અને દાડમના દાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેને સેલડ તરીકે પણ સર્વ કરી શકાય છે અને તેની સેન્ડવીચ પણ બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાંભાર પાઉડર (Sambhar Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiસાંમ્બાર મસાલા Ketki Dave -
-
-
-
-
-
-
-
ચટપટા પૌંઆ
#cookpadindia#Cookpadgujaratiચોપરા પૌઆ સવારે પૌંઆ ની ચપટી થઈ આવી.... બટાકા નહોતા તો એકલા પૌંઆ થઈ ચલાવી લીધુ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11387364
ટિપ્પણીઓ