રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટામા મીઠૂ નાખી બાફવા મૂકવા,બફાઈ જાય એટલે તેમા લિંબુ,તેમજ આદૂ મરચાની પેસ્ટ નાખવી.
- 2
ત્યારબાદ તેમા મીઠૂ,ખાંડ,મરચૂ નાખવુ.
- 3
ત્યારબાદ કોથમીર નાખી હલાવીને માવો તૈયાર કરવો પછી તેના ગોટા કરવા.
- 4
ત્યારબાદ ધઉ ના લોટ મા તેલ,મીઠૂ નાખીને પછી પાણી નાખી લોટ બાંઘવો.
- 5
લોટ બંઘાઈજાય એટલે તેના નાના લુઆ કરવા.
- 6
દાળને બેવાર ધોઈ મીઠૂ તેમજ હળદર નાખીને બાફવા મૂકવી,બફાઈ જાય એટલે બ્લેન્ડર થી હલાવી લેવી.
- 7
બધા મસાલા તેમજ ખડા મસાલા તૈયાર કરવા.
- 8
એક પેનમા તૈલ ગરમ કરીને તેમા રાઈ,જીરૂ નાખવા.
- 9
ત્યારબાદ તેમા હિંગ નાખીને ખડા મસાલા નાખવા,ત્યારબાદ તેમા લીલો મસાલો નાખવો.
- 10
ત્યારબાદ હળદર,મરચૂ તેમજ મીઠૂ નાખવૂ.
- 11
ત્યારબાદ તેમા ખાંડ નાખીને દાળ નાખવી,પછી તેમા પાણી નાખવુ.
- 12
ત્યારબાદ તેમા આંબલીનૂ પાણી લિંબૂ તેમજ કોકમ નાખવા.
- 13
પછી તેમા ગોળ નાખીને ઉકાળવા મૂકવૂ.
- 14
ત્યારબાદ નાના લૂઆ માથી એક લુઓ લઈને તેની નાની પુરી વણીને તેમા બટેટાનુ પુરણ ભરવુ. ત્યાર બાદ તેની કચોરી બનાવી લેવી.
- 15
કચોરી તૈયાર થઈ જાય એટલે તે દાળમા ઊમેરવી.ત્યાર બાદ ધીમા ગેસે કચોરીને ચડાવવી.
- 16
તો તૈયાર છે,,,,ડિલીશ્યિસ દાળ કચોરી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી હેલ્ઘી ખિચડી રેસિપી
#લોકડાઉન#ઈબૂક૧#પોસ્ટ૩૩કોરોના વાયરસ ના કારણે હેલ્થ પર અસર ના પડે તેમાટે વઘારેલી ખિચડી ની રેસિપી સર્વ કરેલી છે. Rupal maniar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ