દાળિયા ની દાળ ની ચીકી

Bansi Kotecha @cook_18005888
દાળિયા ની દાળ ની ચીકી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી લઈ તેમાં ગોળ નાખી ધીમા તાપે ગોળનો કલર ડાર્ક ત્યાં સુધી ની ગોળની પાય બનાવો.(ગોળની પાઈ થઈ ગઈ છે કે નહીં તે જોવા માટે એક ઠંડા પાણીથી ભરેલો વાટકો લઇ તેમાં બે ટીપાં નાખવાના અને તે ગોળ ચાવવાથી દાંતમા ના ચોટે તો ગોળની પાઈ બરાબર થઈ છે)
- 2
હવે ઞોળની પાઈમાં દાળિયા ની દાળ નાખી, ગેસ બંધ કરી અને સરસ રીતે મિક્સ કરો. અને ઉંધી થાળી ઉપર ધી લગાવી ચીક્કીને પતલી વણી લો. અને ગરમ હોય ત્યારે જ તેમાં ચોરસ આકા પાળી લો. અને ઠંડી થઇ પછી તેના પીસ કરીને તે ડબ્બામાં ભરી લો. તૈયાર છે સંક્રાંતિ સ્પેશ્યલ દાળિયાની દાળ ની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અળસી ની ચીક્કી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૨અરસી ખાવામાં ખૂબ જ ગુણકારી છે. શિયાળાની ઋતુ ગોળ અને અડસી ખાવાથી ખૂબ જ લાભદાયી છે તો આજે મેં વિસરાતી જતી એક વાનગી_ગોળ અને અળસીની ચીક્કી બનાવી છે. Bansi Kotecha -
-
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
-
તલ ની ચીક્કી
#સંક્રાંતિ#ઈબુક૧#પોસ્ટ12સંક્રાંતિ હોય તો તલ ની ચીક્કી દરેક ગુજરાતી રસોડે બનતી જ હોય છે. સરળ રીતે બનાવી છે આ ચીક્કી. Bijal Thaker -
તલ ની ચિક્કી
#સંક્રાંતિ"ગુડ ગુડ ખાવ ગુડ ગુડ બોલા "મહારાષ્ટ માં આ વાક્ય તમને જરૂર થી સાંભળવા મળશે. ગુજરાત માં પણ મકર સંક્રાંતિ ના દિવસે ખુબ ખાય છેતલ ગોળ મિક્સ કરી ને ઉત્તરાયણ માં ખાવા ની પરંપરા છે. ગોળ ની ચીક્કી ખાવા માં ખુબ સરસ લાગે છે. અને તલ તો કેલ્શિયમ થી ભરપૂર હોય છે. અને શિયાળા માં તો ખુબ જરૂરી છે. Daxita Shah -
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીકી (Peanut Chikki recipe in Gujarati)
#GA4#week12#peanuts શિયાળાની સિઝન આવે એટલે સીંગદાણાની ચીકી બનાવવાનું તો કઈ રીતે ભુલાય. સિંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીકી ખૂબ જ પૌષ્ટિક હોય છે. સીંગદાણા નું પ્રોટીન અને ગોળનું લોહતત્વ શિયાળામાં આપણા શરીરને ઘણું પોષણ આપે છે. તલની, દાળિયાની, ડ્રાયફ્રુટની એમ ઘણી અલગ અલગ પ્રકારની ચીકીઓ બનતી હોય છે પણ સીંગદાણાની ચીકી નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. Asmita Rupani -
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki#મિક્સ ચીક્કી( કાળા અને સફેદ તલ ની) આપણે બધા શિયાળો આવે એટલે અલગ અલગ ચીક્કી બનાવીએ છે.કેમ કે અત્યારે આપણે ઠંડી માં રાહત જોઈતી હોય છે.તલ આપણને ઠંડી માં રાહત આપે છે.હાડકા ને મજબૂત કરે છે.મે બંને તલ મિક્સ કરી ગોળ સાથે કરી છે એટલે સાથે કેલ્શિયમ પણ મળશે તો ચાલો જોઈએ . Anupama Mahesh -
-
-
-
-
-
-
-
-
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Ladoo Recipe In Gujarati)
આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ને શિયાળા માં આ લાડુ ખાવાથી ઠંડી માં થતા વાયરલ શરદી ઉધરસ માં 2 થી 3 દિવસ માં ફેર પડી જાય છે#GA4#WEEK15#Jaggery#Ladu surabhi rughani -
ડબલ લેયર શીંગ ની ચીકી
#સંક્રાંતિઉતરાયણ આવી ગઈ તમે તલ, ડ્રાયફ્રુટ, દાળિયા કે કોપરાં, મમરા અને સીંગ ની ચીકી તો ઘણી ખાધી હશે પણ ડબલ લેયર ચીકી તમે કયારેય નહિ ખાધી હોય અને આ રેસીપી તમને youtube કે google ઉપર તો નહિ જ મળે. Daxita Shah -
-
-
સીંગ ની ચીકી
શિયાળામાં શીંગ તલ ગોળ સાથે ખાવાથી એનર્જી મળે છે અને શરીરને પૂરતી તાકાત મળી રહે છે તેથી આ પ્રકારના દરેક food ખાવા જોઈએ મેં પણ ગોળ અને શીંગ ભેગા કરી ચીકી બનાવી છે.#GA4#Week15#Jagery Rajni Sanghavi -
સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #Chikki ઉતરાયણમાં જાતજાતની ચીક્કી ઘરે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવીને સીંગદાણાની ચીકી Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11406607
ટિપ્પણીઓ