રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં મેદાનો લોટ લો તેમાં સોજી ઉમેરી મરી હાથ કચરી ભૂકો કરી અને ઘી ઉમેરો
- 2
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને બધા લોટ ભેળવી દો
- 3
પછી ધીરે ધીરે પાણી નાખી પૂરી નો કાઢો લોટ બાંધો અને એના ઝીણા ઝીણા એક સરખા લૂઆ પાડો અને લુવાને દબાવીને નાની નાની પૂરી વણી લો અને પુરીના ફૂલે તે માટે તેના ઉપર ચપ્પા વડે કાપા પાડવા બધી પૂરી વણી જાય પછી એક તાંસળામાં તેલ મૂકો અને ધીરા તાપે પુરી મરુન થાય તેવી તળી લો અને એક ડીશમાં તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી
દિવાળીના તહેવારમાં ફરસી પુરી દરેકના ઘરે બને છે અને સવારે નાસ્તામાં ચા સાથે ખૂબ સારી લાગે છે#DFT Rajni Sanghavi -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
પૂરી(puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ પડેને દરેકના મોઢામાં પાણી આવી જાય છે એમાં પણ જો ઘરની બનાવેલી પાણીપુરી હોય તેની મજા જ કંઇક અલગ છે Shah Keta -
-
-
-
ફરસી પૂરી
અત્યારે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે તો દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી#cookwellchef#ebook#RB14 Nidhi Jay Vinda -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
-
-
-
-
-
🥀"ફરાળી ફરસી પૂરી"🥀 (ધારા કિચન રસિપી)
🥀આ "ફરાળી ફરસી પૂરી "નો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે 🥀#ઇબુક#day25 Dhara Kiran Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11413098
ટિપ્પણીઓ