ટમેટા નો ચેવડો

Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ટમેટા
  2. 3મકાઇ ના ડોડા
  3. 1ડુઘળી
  4. 1વાટકી ચેવ
  5. 1 ચમચીહલદી
  6. 1 ચમચીહીંગ
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલીબુ નો રસ
  9. 1 ચમચીજીરુ
  10. 1 ચમચીરાય
  11. 10પાન મીઠાલીબડા ના પાન
  12. કોથમીર કટી હુઇ
  13. 1 ચમચીતલ
  14. મીઠુ સવાદ મુજબ
  15. 3ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટા ડુઘળી સમારી લેવા ડોડાના દાણા કાઢી લેવા

  2. 2

    કડાઇ મા તેલ ગરમ કરી રાય જીરુ તલ હીગ મીઠો લીબડો ના ટમેટા ડુઘળી ડોડા નાદાણા નાખીને 5 મીનટ ચડવાદો પચી તેમાચેવ લીબુનો રચ કોથમીર હલદી મીઠુ નાખી ને 5 મીનટ ચડવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358
પર

ટિપ્પણીઓ

Similar Recipes