રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા તેલ ગરમ કરવા મુકી તેમાં રાઇ,જીરું,હિંગ નાખી ને સમારેલ ડુંગળી લીલા મરચા,હળદર,મીઠુ નાખી ને સાંતળી લો હવે તેમાં આંબલી નું પાણી ને ગોળ નાખી ને થોડુ ઠીક થાય ત્યાં સુધી થવા દો અનેં ઉપર દાળિયા નો પાવડર નાખી ને બરાબર મિક્ષ કરી લો
- 2
કઢાઈ માં મમરા લઇ તેમાં ડુંગળી,ટામેટા,કોથમીર બનાવેલ ગીરમીટ મસાલો અનેં દાળિયા પાવડર નાખી ને બધુ મિક્ષ કરી લો અને ગીરમીટ ને પ્લેટ માં કાઢી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26#Bhelreceip#WD આજે વિમેન્સ ડે બધી બહેનો ને હેપી વિમેન્સ ડે 🤝 આજે મેં બહેનો ની મોસ્ટ ફેવરીટ ભેળ બનાવી વિમેન્સ ડે સેલિબ્રેટ કર્યો ,સાથે ગ્રેપસ ખાવાથી મોઢાં માં રસ ના ફૂવારા છુટયા 😋 Bhavnaben Adhiya -
-
-
-
કચોરી
#SFR#RB19કચોરી વડોદરા માં પ્યારેલાલ ની ખુબ જ ફેમસ..સાતમ આઠમ નિમિત્તે કચોરી ની પૂરી તૈયાર મંગાવી લીધી..અને બાકી ની તૈયારી કરી લીધી..મોજ પડી ગઇ..😋😋 Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11423952
ટિપ્પણીઓ