રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ લો તેમાં પાલક, કોથમીર, ડુંગળી,મીઠું,હળદર અને જીરૂ નાખી ને દહી થી લોટ બાંધી લેવો (શાકભાજી વધારે હોવાને લીધે મોણ ની જરૂર નહી પડે અને દહી ને લીધે ભાખરી પોચી થશે)
- 2
બાદ તેને વણી લો અને ગેસ પર તેને સેકી લો બાદ ઉપર થી ઘી ચોપડી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી ભાખરી (Crispy Bhakhri Recipe In Gujarati)
#lot#cooksnap challengeમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી ધરા પટોલીયા ની રેસીપી ને ફોલો કરી ને બનાવી છે Rita Gajjar -
-
કાજુ - પનીર શાક, કઢી,જીરા રાઈસ, પરાઠા અને શ્રીખંડ
#એનિવર્સરી#મૈનકોર્શઆપણે બહાર જેવું જ ખાવાનું ઘેર બનાવી શકાય ઘેર નું ખાવાનું શુદ્ધ હોય છે એમાં જે રસોઈ બનાવતા હોય એ પ્રેમ થી રસોઈ બનાવે એટલે ખાવાનો સ્વાદ વધારે સરસ થઇ જાય આપણે હોટલ માં જાય ત્યારે પ્રેમ એની રસોઈ માં ના હોય અને શુદ્ધ પણ ના હોય . Suhani Gatha -
આલુ મટર પરાઠા વિથ પાઈનેપલ ડ્રાય ફ્રૂટ લસ્સી
#નાસ્તાઆપણા ગુજરાતી માં એક કહેવત છે કે સવાર નો નાસ્તો રાજા ની જેમ કરવો .એનો મતલબ એમ કે સવાર ના નાસ્તા માં હમેશા હેલધી વસ્તુઓ ખાવી જોઈ એ. Suhani Gatha -
-
-
ભાખરી પિઝા
#મધરહજી પણ બહુ સારી રીતે યાદ છે કે જ્યારે અચાનક પીઝા ની ડિમાન્ડ થતી ત્યારે જલ્દી થી પીઝા હજાર કરતી મારી મમ્મી. આ વસ્તુ મને પણ વારસા માં આપી છે જ્યારે મારી દીકરી અચાનક પણ પીઝા માંગે ત્યારે હું જલ્દી થી બનાવી આપુ. સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ખરું અને બને પણ જલ્દી. અત્યારે તો ઘણી અલગ વેરાયટી નાં પીઝા મળે છે પણ આ પીઝા મારા બાળપણ સાથે જોડાયેલા છે. એ સમયે જશુબેન નાં પીઝા સૌથી વધારે ફેમસ. અને ૨ પીઝા નાં ખર્ચા માં આખું ઘર આ પીઝા માં જમી લેતું. Disha Prashant Chavda -
-
-
-
-
-
ઓનિયન અપ્પે
ઓનિયન અપ્પે.સાઉથ ઈન્ડિયા ની રેસીપી છે.. જે ઈડલી ના લોટ મા થા બને છે... એની ફયૂજન રેસીપી છે .. .રવા ઓટસ રાગી ના લોટ થી બનાવી છે..્્#માસ્ટરકલાસ#૨૦૧૯ Saroj Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11431094
ટિપ્પણીઓ