રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લ્યો...બટેટા બફાઈ જાય એટલે તેની છાલ કાઢી લ્યો
- 2
એક ટપેલી માં ધી ને બટર નાખી ને વધાર કરો તેમાં આદુ મરચાં ની પહેલા પેસ્ટ નાખો બટેટા ના માવા માં નાખી દયો
- 3
પછી તેમાં મીઠું ને હળદર નાખી ને મીશ કરી દયો તે પછી ચીઝ નાખી ને માવો હલાવી નાખો
- 4
ધઉ ના લોટ માં મલાઈ નુ મોણ નાખો ને મીઠું નાખી ને લોટ બાંધી દયો લોટ બંધાય જાય એટલે એને દશ મીનીટ રહેવા દયો
- 5
હવે પરોઠા બનાવી ને ગરમા ગરમા પરાઠા તૈયાર છે એને દહી સાથે સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
-
-
મીસી લચ્છા પરાઠા (Misi Laccha Paratha Recipe In Gujarati)
બેસન રોટલી, પરાઠા, લચ્છા પરાઠા ટેસ્ટી લાગે છે અને બેસન લોટ મા પોષ્ટિક ગુણ છે ગરમી મા વધારે સારો. #પંજાબીપરાઠા Bindi Shah -
-
-
-
-
પડવાળા ત્રિકોણ પરાઠા
#MAR આ પરાઠા એ વધારે પડતાં સાંજે બનાવવામાં આવે છે.બધા જ શાક સાથે સર્વ કરી શકાય છે. રેસ્ટોરન્ટ માં બનાવાય છે. Varsha Dave -
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
-
-
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3#week -7પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12172806
ટિપ્પણીઓ