બેસન ના લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 Minute
  1. 500 ગ્રામબેસન
  2. 400 ગ્રામચાસણી માટે ખાંડ
  3. 1/2ફૂડ કલર
  4. ગરમ પાણી
  5. મોણ માટે તેલ
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 Minute
  1. 1

    સૌ પ્રથમ બેસન લઈ તેમાં જરૂર મુજબ તેલ નું મોણ આપી ગરમ પાણી લઈ લોટ બાંધવો.

  2. 2

    ત્યાર બાદ તેના મુઠીયા બનાવી તળી લેવાં. ત્યાર બાદ તેને ક્રશ કરી લેવું

  3. 3

    હવે એક પેન ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી.હવે થોડું પાણી લઈ તેમાં ફૂડ કલર નાખી ને તેને ચાસણી માં મિક્સ કરી દેવી.બે તાર ની ચાસણી લેવી.

  4. 4

    ત્યાર બાદ તેને ક્રશ કરેલા મુઠીયા માં ચાસણી નાખી મિક્સ કરી દેવું. થોડું ઠંડું થયા પછી લાડવા બનાવી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

ટિપ્પણીઓ

Similar Recipes