રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌ પ્રથમ ભાજી બનાવી લેવું બધા શાકભાજી બાફી લેવું ત્યાર પછી એક પેણીમા તેલ કે બટર નાખી કાદા સાંતળો તેમાં ટામેટા નાખી થોડી વાર સેજવા દેવું પછી બધો મસાલો સાતળી તેમાં બાફેલા શાક ઉમેરી ભાજી તૈયાર કરવી
- 2
રાઇસ માટે એક વાટકા મા ઘી ગરમ કરી જીરૂ નાખી બાસમતી ચોખા સાતળવા પછી તેમાં ભાજી મીક્સ કરી ગરમાગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi Bhaji lotvalu shak Recipe in Gujarati)
#MRB8#Week 8#BR#WLD Rita Gajjar -
ઘી ના કીટું માંથી લાડુ (Kittu Na Laddu Recipe In Gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપને એક સરસ મજાની રેસીપી કે જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે... આપણે ઘરે દૂધ લેતા હોય તો તેની મલાઈ ભેગી કરીએ છીએ અને પછી તેમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ.. ત્યારબાદ એ ઘી ના કિટ્ટુ ને આપણે ફેકી દઈએ છીએ... પણ તેના કરતાં એ કિટ્ટુ નો ઉપયોગ ભાખરી માં મોળ તરીકે અથવા આ રીતે લાડુ બનાવીને કરી શકાય છે... અને હા આ એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી ગણાય છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી
#ટિફિન દરેક ગૃહિણી કઈ પણ વાનગી બનાવેલી બચી હોય તેનો ઉપયોગ કરી ને કંઈક બીજી વાનગી કેમ બનાવવી તે બહુ સારી રીતે જાણતી હોય છે જેના થી બચેલી વાનગી નો બગાડ પણ ન થાય અને કૈક અલગ નવી ડીશ પણ ખાવા મળે , તો આજે આપણે એવી જ કૈક રેસીપી જોઇશુ તે છે રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી અહીં મેં બચેલા ભાત નો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે, જે ખુબજ ઝડપ થી બનશે અને સ્વાદિષ્ટ પણ MyCookingDiva -
પાપડ ચૂરા (Papad chura recipe in Gujarati )
#સાઈડ મનભાવન કોઈ પણ ભોજન હોય પણ પાપડ વગર અધુરુ લાગે અને સાથે જો રમકડાં હોય તો બાળકો પણ હોંશે હોંશે જમી લઈ. 😋😋 વિદ્યા હલવાવાલા -
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
-
-
-
પાવ ભાજી
#સ્ટ્રીટ#goldenapron2#વીક 8#મહારાષ્ટ્રઅત્યારે શિયાળા ની ઋતુ ચાલુ છે તો બધા શાકભાજી પણ ખૂબ મળે છે. અને પાવ ભાજી તો નાના થી લય મોટા સહુ કોઈ ને ભાવે. તે મુંબઇ માં સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ પાવ ભાજી કેમ બને છે. Komal Dattani -
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
-
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
મેથી ભાજી અને બાજરીના ઢેબરા / વડા
મેથી ભાજી અને બાજરી આ બન્ને વસ્તુ ઠંડીના દિવસોમાં જ ખવાય છે મેથી ભાજી અને બાજરીના વડા આ એક ગુજરાતી રેસીપી છે હવે ઠંડીના દિવસો છે અને હવે ઉત્તરાયણનો પર્વ આવે છે તેના માટે ગુજરાતી લોકો બહુ જ વધારે બનાવે છે અને આ પંદર દિવસ માટે પણ સ્ટોર કરી શકાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે વધારે કરીને ચાની સાથે અને ગ્રીન ચટણી સાથે ખવાય છે.#૨૦૧૯#goldenapron2 Pinky Jain -
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
-
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week 8#Khichdi na Kebab recipe in gujarati Deepa popat -
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11441961
ટિપ્પણીઓ