રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક કડાઈ માં ગરમ પાણી મૂકી તેમાં બટાકાં અને સરગવો ને પાંચ મિનિટ સહેજ અધકચરા બાફી લો
- 2
પછી એક કડાઈ માં ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો જીરૂ તતડે એટલે તેમાં બટાકા, ગાજર, મૂળો અને સરગવો નાખી દો અને પાંચ મિનિટ સુધી સાંતળો
- 3
પછી એક બાઉલ માં છાસ લઇ તેમાં ચણા નો લોટ નાખી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો
- 4
પછી શાક ને હલાવો અને તેમાં બ્લે ન્ડ કરેલી છાસ નાખી દો પછી તેમાં લીલા માર્ચ કટ કરી ને અને મીઠા લીમડા ના પાન નાખો
- 5
પછી કઢી ને ઉકળવા દો કઢી બરાબર ઉકડી જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમરી નાખી ને પાચ મિનિટ ઉકળવા દો પછી તેને સરવિગ બાઉલ માં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર મેંદુવડા
Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ. રેસિપી વિશેષ છે મે સાઉથ ઇન્ડિયન રેસિપી ને પંજાબી ની જેમ બનવ છે Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11215273
ટિપ્પણીઓ