ટોમેટો કેચપ

Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896

ટોમેટો કેચપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
5થી 7 સર્વિંગ્સ
  1. 500 ગ્રામટામેટા
  2. 1તજ
  3. 2-4લવિંગ
  4. 4-5મરી
  5. થોડું બીટ
  6. 1/2 ટી સ્પૂનમીઠુ સ્વાદમુજબ
  7. 1/4 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  8. 1/2 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    1કૂકરમાં કાપેલા ટામેટા લઇ લો પછી એક કોટન કપડામાં લવિંગ મરી તજ લો અને પોટલીને બાંધી કૂકરમાં મૂકી ટામેટાને બાફી લો અને 3 વિસલ વગાડી લો
    થઈ જાય એટલે કૂકરમાંથી પોટલી બહાર કાઢી લો અને ટામેટાને એક બાઉલમાં કાઢી લો અને તેમાં બીટને છીણી લો અને ઠંડુ થવા દો

  2. 2

    ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં લઇ ગ્રાઈન્ડ કરી લો અને પછી ગરણીની મદદથી ગાળી લો
    પછી એક નોનસ્ટિક પેન લો અને તેમાં ટામેટા પ્યુરી લઇ લો અને તેમા ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો પછી તેમાં મીઠુ લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી 10 થી 15 મિનિટ સુધી ચડવા દો
    થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો અને મુઠીયા ભજીયા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
પર
i love cookingનવું નવું બનાવી જમાડવાની મજા જ કંઈક અલગ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes