શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. 500 ગ્રામઘઉંનો ભાખરી નો લોટ
  2. 2ચમચા તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 3મુઠ્ઠી મગની ફોતરાવાળી દાળ
  5. 1મુઠી અડદ નિ દાળ
  6. 1ડુંગળી
  7. 15-20કડી લસણ
  8. ૨ નંગલીલા મરચા
  9. ૩ ચમચીલાલ મરચું
  10. ૧/૨ ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. તળવા માટે તેલ
  15. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની ફોતરાવાળી દાળ અને અડદની દાળ સ્વચ્છ પાણીથી ધોઈ ને કૂકરમાં બે સીટી માં બાફી લેવી ત્યાર પછી કુકર ઠંડુ પડે એટલે દાળને વઘારવી કડાઈમાં ૨ ચમચા તેલ લઈને તેને ગરમ થવા દો પછી તેમાં જીરું નાખો જીરુ તતડે પછી તેમાં લસણ ડુંગળી કટર કરેલું એડ કરો લસણ ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં બધા મસાલા એડ કરો મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું આ બધું મિક્સ કરે તેમાં થોડું પાણી એડ કરો પછી તેમાં બાફેલી દાળ એડ કરી બધું મિક્સ કરી દાળ ને દેવી ઉકડી જાય પછી તેમાં લીલા ધાણા એડ કરો

  2. 2

    હવે બાટી માટે ઘઉંના લોટમાં મોણ નાખી લોટ બાંધી લો લોટ ના લુવા કરી લેવા તે લોટ ના ગોળા ને ગરમ પાણીમાં નાખી બાફી લો બફાઈ જાય પછી તેને ઠંડા પડવા દો તેને કટ કરી પછી ગરમ તેલના લાલ કલરના થાય ત્યાં સુધી તળી લેવા ગરમાગરમ દાલ બાટી લસણની ચટણી ડુંગળી ડું પાપડ લીંબુ અને છાશ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes