જામફળ જ્યુસ

Urvi Solanki
Urvi Solanki @cook_17653029
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2લાલ જામફળ
  2. 1 ચમચીખાંડ
  3. 1/2 ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જામફળ ને ધોઈ અને કાપી ને મિક્સરમાં નાખો. ત્યારબાદ તેમાં ખાંડ નાખીને ક્રશ કરી લેવી.

  2. 2

    હવે ગળણીથી ગાળી લેવું. ત્યારબાદ તેને ઠંડુ કરી અને પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Solanki
Urvi Solanki @cook_17653029
પર

ટિપ્પણીઓ

Similar Recipes