રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણા કાઢી લેવા ત્યારબાદ તેને જાર માં લઇ વ્યવસ્થિત પીસી લેવું
- 2
હવે તેમાં રવો અને મીઠું ઉમેરી વ્યવસ્થિત બેટર તૈયાર કરો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેના નાની સાઈઝના વડા ઉતારવા
- 3
ગોલ્ડન બ્રાઉન વડા થાય એટલે તેને કડાઈ માંથી કાઢી તરત જ એક પાણી ભરેલા બાઉલમાં નાખી દેવા ત્યારબાદ તેને બેથી ત્રણ મિનિટ પાણી ભરેલા બાઉલમાં રહેવા દેવા ત્યારબાદ હાથેથી વડા ને દબાવી પાણી કાઢી બીજા વાસણમાં મૂકી દેવા
- 4
હવે તેને એક પ્લેટમાં વડા ગોઠવી તેના પર દહીંનું ઘોળવું નાખો ત્યારબાદ લીલી ચટણી જીરાનો પાવડર અને દાડમ નાખી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ દહીં વડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩જો તમને કોઈ દિવસ અચાનક દહીંવડા ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે આ દહીંવડા બનાવી શકો છો આમા તમારે નથી દાળ પલાળવા ની જરૂર કે નથી એને આથો લાવવા ની જરૂર ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જશે આ દહીંવડા. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટંટ દહીં વડાં
#ઝટપટ જો ઝડપથી દહીંવડાં બનાવવા હોય તો આ બનાવયા છે બ્રેડ ના દહીં વડાં. ફટાફટ બની જાય અને ટેસ્ટી લાગે. Bijal Thaker -
-
-
ગોળ, લીંબુ ચટણી
#ચટણી.. હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે ગોળ, અને લીંબુ ની ચટણી, બધા ગોળ, આમલી ની ચટણી તો બનાવતા જ હોય મે બનાવી છે ગોળ અને લીંબુ ની ચટણીએકદમ ટેસ્ટી 😊😋 Krishna Gajjar -
-
-
-
-
-
-
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11513608
ટિપ્પણીઓ