ઇન્સ્ટંટ દહીં વડાં

Bijal Thaker @bijalskitchen
#ઝટપટ જો ઝડપથી દહીંવડાં બનાવવા હોય તો આ બનાવયા છે બ્રેડ ના દહીં વડાં. ફટાફટ બની જાય અને ટેસ્ટી લાગે.
ઇન્સ્ટંટ દહીં વડાં
#ઝટપટ જો ઝડપથી દહીંવડાં બનાવવા હોય તો આ બનાવયા છે બ્રેડ ના દહીં વડાં. ફટાફટ બની જાય અને ટેસ્ટી લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ના સાઇડ કાઢી વચ્ચેના ભાગના નાના ટુકડા કરો.
- 2
2 ચમચી દહીં માં 4 ચમચી પાણી,મીઠું, ધાણા જીરૂ પાઉડર અને મરચું ઉમેરી જાડી છાશ જેવું કરી અને બરાબર હલાવી લો. આ મિશ્રણ બ્રેડ માં ઉમેરી ગોળા વાળી લો.
- 3
તેને પ્લેટ માં કાઢી લો. ઉપર ગળયુ દહીં, લીલી ચટણી, ગળી ચટણી, કોથમીર, લાલ મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોલ્ડ કોઇન
#ઝટપટબ્રેડ માં થી બનતી આ વાનગી ખૂબ ઝડપથી બની જાય છે, તે પણ હેલ્થી સામગ્રીથી. સ્ટારટર તરીકે સવૅ કરો તો પાર્ટીમાં સરસ લાગે Bijal Thaker -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે#WD Shethjayshree Mahendra -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
થાઈર વડાઈ (સાઉથ ઈન્ડિયન દહીં વડાં)
ઠંડુ-ઠંડુ દહીં અને ઉપર વઘાર , સાઉથ ઈન્ડિયન સ્પેશ્યાલીટી. આ દહીં વડાં સાઉથ માં બહુજ ફેમસ છે. તમિલનાડુ ના લોકો થાઈર વડાઈ બ્રેકફાસ્ટ માં પણ ખાય છે.થાઈર વડાં કંઈક અલગ પણ બહુજ સ્વાદિષ્ટ બને છે.#ST Bina Samir Telivala -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
મગની દાળના દહીવડા-ફ્લેવર્ડ દહીં સાથે
#ટ્રેડિશનલ #હોળીઆ વડા માં અડદ ને બદલે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે જે પચવામાં હલકી છે. ફ્લેવર્ડ દહીં ને કારણે એકદમ નવા સ્વાદ માં ડિશ રજૂ થાય છે. Bijal Thaker -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
ગ્રિલ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GA4#Week15#Grillઆ સેન્ડવિચને બ્રાઉન બ્રેડ માં બનાવી છે .બ્રાઉન બ્રેડ ખાવામાં હેલ્ધી હોય છે પણ જો તમને આ ના ફાવે તો તમે વ્હાઈટ બ્રેડ લઇ શકો છો. Palak Talati -
ચીઝ વેજ મોનિટાસ
#પ્રેઝન્ટેશન#રસોઈનીરાણીખૂબ જ ઝડપથી અને ફટાફટ બની જતી આ વાનગી સ્વાદમાં છોકરાઓને ટેસ્ટી લાગે છે મે પ્રેઝન્ટેશન માટે બનાવી છે Bhumi Premlani -
દહીં પાપડનુ શાક(curd papad sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#sabjiઆ શાક રાજસ્થાન નું પ્રખ્યાત દહીં પાપડનું શાક છે. જે ખુબ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. Kala Ramoliya -
મગ ની દાળ ના વડાં(mung dal vada recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપીસવાર હોય કે સાંજ આ રૅઇની સીઝન માં ઝડપથી આ વડાં બની જાય છે,વરસતાં વરસાદે મગ ની દાળ ના વડાં ખૂબ જ યમ્મી લાગે છે.તમે પણ જરૂર બનાવજો 😊 Bhavnaben Adhiya -
પાપડી દહીં ચાટ (Papdi Dahi Chaat Recipe In Gujarati)
#FFC8#week8 આ એક ફાસ્ટ ફૂડ છે.જે ઝટપટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
વડાં પાવ કસાડિયા
#બટાકાકસાડિયા દરેક ને પસંદ આવે એવી વિદેશી ડીશ ની સાથે વડાં પાવ નુ કોમ્બીનેશન કરી બનાવ્યું છે વડાં પાવ કસાડિયા. Bijal Thaker -
વેજ માયોનીસ સેન્ડવીચ
#હેલ્થી#india#GH#પોષ્ટ 3ખરેખર ખુબજ સરસ અને ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે. મેં અહીં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#EB Week3 દહીં પૂરી એ ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ ઝડપથી બની જાય તેવી ચટપટી ડીશ છે. Bhavna Desai -
બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા (Bread Stuffed Dahi Vada Recipe In Gujarati)
આમ જોવા જાવ તો મોટા ભાગે દાળ ના દહીં વડા બનાવવામાં આવે છે . પણ મેં બ્રેડ ના દહીં વડા બનાવ્યા છે . આ દહીં વડા નો ઓઇલ અને નો ફાયર બનાવ્યા છે .મારા ઘર માં બધા ને ગમ્યા આશા છે તમને પણ ગમશે .#GA4#Week25Dahi Vada Rekha Ramchandani -
દહીં વડા
#ડિનર#સ્ટારગરમી ના દિવસો માં સાંજ ના ભોજન માં કાઈ ઠંડુ ઠંડુ ખાવાની મજા જ ઓર હોય છે. બહુ જાણીતા અને બધા ના પ્રિય એવાં દહીં વડા પ્રસ્તુત છે. Deepa Rupani -
મકાઈ વડાં
#India "મકાઈ વડાં " ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.આજે સવારે નાસ્તા માં બનાવ્યા.મને દહીં સાથે ખાવા નું મન થયું એટલે બનાવી લીધાં ને નાસ્તો કરવાની મજા પડી ગઈ.તમે પણ એકવાર જરૂર થી બનાવો. "મકાઈ વડાં" અને દહીં સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week4પાણીપુરી સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી તો બધાને ફેવરિટ હોય છે એમાં પણ જો દહીપુરી હોય તો મજા જ પડી જાય તો આજ હું તમારા બધા માટે ઝટપટ બની જતી દહીપુરી લઈને આવું છું Khushbu Sonpal -
કાંદા વડાં
#Goldanapro કાંદા વડાં જયારે વરસાદ પડે ત્યારે બનાવી ને ખાવા ની મજા જ કંઇક ઓર હોય છે આ વાનગી મને બહુ જ ભાવે છે. "કાંદા વડાં " બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ત્રિરંગી દહીંવડા (Trirangi Dahivada Recipe In Gujarati)
75 માં વર્ષ ના સ્વતંત્ર દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા .આજે મેં અહિયા આપણા સ્વતંત્ર દિન ને અનુરૂપ એક વાનગી બનાવી છે. શીતળા સાતમ હોય અને ગુજરાતી ઘરોમાં દહીં વડાં ના બને તો ચાલે જ કેમ ? ઠંડુ ઠંડુ દહીં અને પોચા પોચા વડાં, સીધા ગળા ની નીચે જ ઉતરી જાય. Bina Samir Telivala -
થાલીપીઠ
#ઝટપટ થાલીપીઠ મહારાષ્ટ્રીયન વયંજન છે જે ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. હેલધી પણ છે કારણ કે તેમાં બધા પ્રકારના લોટ નો ઉપયોગ કરેલ છે Bijal Thaker -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
કાઠિયાવાડી દહીં તીખારી (Kathiyawadi Dahi Tikhari Recipe in Gujar
#CB5#week5#દહીં_તીખારી#cookpadgujarati આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છે. Daxa Parmar -
દહીં કબાબ
# દહીં ના કબાબ #નોથૅ ઈન્ડિયન Cuisine માં આ કબાબ ખુબજ પસંદ કરવામાં આવે છે બનાવવા માં આસન અને જલ્દીથી બની જાય છે દહીં નો ચસ્કો તૈયાર હોય તો ૧૦ જ મિનિટમાં બની જાય છે Kokila Patel -
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8905047
ટિપ્પણીઓ