રાંધવાની સૂચનાઓ
- 1
એક એપણ નું વાસણ લો
- 2
તેમાં થોડું તેલ અને તલ નાખી
- 3
એક વાસણ માં ઢોકળા નો લોટ લો તેને રાત્રે પલાળી દો તેમાં મીઠું,ગોળ,લાલ મરચુ પાઉડર,ધનીયા પાઉડર,મેથી,કોથમીર,આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરી ૧૦ મિનિટ રવા દો પાચ્ચી એપણ પત્ર માં મૂકી ૭ મિનિટ રવા દો સાઇડ પલટી ૫ મિનિટ રવા દો ચટણી વઘરીયા k છુંદા સાથે સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મક્કા બાજરી મેથી ના લચ્છા પરાઠા
#તવા#ઠંડી ની ઋતુ માં મક્કા, બાજરી, અને મેથી નો ઉપયોગ વધારે પ્રમાણ માં કરવો , એ સેહત માટે સારું છે . આ ઋતુ માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં અને તાજી મળે છે . આ પરાઠા બનાવવા ખૂબ સરળ છે . ઝટપટ તૈયાર થઈ જાય છે . આ પરાઠા સવાર ના નાસ્તામાં ભોજન કે ચા ના સમયે અથવા ટિફિન માં ગમેતે ટાઈમે સર્વ કરી શકો . Dipika Bhalla -
સોરકયા સર્વપીંડી (Sorakaya Sarvapindi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોરકયા સર્વપીંડી આ તેલંગાણા ની પરંપરાગત નાસ્તાની વાનગી છે જે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે . તે ગરમ તથા ઠંડી પણ ખવાય છે . સર્વપીંડી દહીં દેશી ઘી અને લસણ ની ચટણી સાથે સરસ લાગે છે Ketki Dave -
-
-
-
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
ડ્રાય ફ્રુટસ બોલ
#વિકમીલ ૨# પોસ્ટ ૭# માઇઇબુક# પોસ્ટ ૧૯મારા સસરા ને સંધા નો દુઃખાવો છે તો એને હું આ લાડુ બનાવી આપુ છુ.તેના થી તેને ઓઇલ મળી રહે એ માટે.ખૂબ જ હેલ્ધી છે આ લાડુ તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
-
-
-
-
-
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
-
મિક્ષ વેજીટેબલ હાડંવો#ગુજરાતી
હાડંવો એ ગુજરાત ની પ્રખ્યાત ડીસ છે. ગુજરાત મા વિવિધ પ્રકારના હાડંવા બનતા હોય છે. Bhumika Parmar -
બીટ કેરેટ થેપલા (Beet Carrot Thepla Recipe in Gujarati)
#પરાઠાથેપલાબીટ ,ગાજર અને લીલા ધાણા નો ઉપયોગ કરી આ થેપલાં બનાવ્યા છે. તેમા દરેક પ્રકારના વિટામીન અને ફાયબર નું પ્રમાણ વધુ હોય છે. આ થેપલાં દેશી ઘી નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ હેલ્ધી છે. ડીનર કે નાસ્તા માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11524201
ટિપ્પણીઓ