પાલક શક્કરપારા

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#goldenapron3
# week 4

પાલક શક્કરપારા

#goldenapron3
# week 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૨૫૦ ગ્રામ પાલક
  3. સ્વાદાનુસાર નિમક ૧ ટી સ્પૂન ધાણજીરુ
  4. ૩-૪ લીલા મરચા ની પેસ્ટ
  5. આદુ લસણ ની પેસ્ટ સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  7. ૧ ટી સ્પૂન ચાટ મસાલો
  8. મરચું પાવડર અને સંચર પાઉડર ગાર્નિશ માટે
  9. તળવા માટે તેલ
  10. ૧ ટી સ્પૂન તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને ૧ મિનિટ સુધી ગરમ પાણી મા પલાળી રાખો ત્યાર બાદ ધોઇ ને મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    ત્યાર બાદ બાકીની સામગ્રી થી લોટ બાંધી લો

  3. 3

    તેમાંથી લૂઆ બનાવીને તેને વણી લો અને શક્કરપારા ના શેઇપ મા કાપી લો

  4. 4

    ત્યાર બાદ તેને તળી લો

  5. 5

    હવે ૧ ડિશ મા કાઢી ને મરચું પાવડર અને સંચર પાઉડર થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes