રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળ ને બાફો ત્યારે સાથે ટામેટું પણ બાફો ત્યારબાદ બ્લેન્ડર થી ક્રશ કરો સાથે ટામેટું પણ ક્રશ કરો તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો અને દાળ ને ગેસ પર ઉકાળો
- 2
એક તપેલી માં એક ચમચી ઘી, એક ચમચી તેલ મૂકી ને તેમાં રાઈ જીરું તાજ લવિંગ નો હિંગ મૂકી વઘાર કરો
- 3
સ્વાદિષ્ટ દાળ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11712358
ટિપ્પણીઓ