રાંધવાની સૂચનાઓ
- 1
હેલ્લો ફ્રેન્ડ્સ.... સૌપ્રથમ એક બાઉલમાં ૧ વાટકી રવો નાખી તેમાં ૧ વાટકી દહીં નાખવું ત્યારબાદ અડધી વાટકી પાણી ઉમેરી હલાવી મિક્સ કરી તેને થોડીવાર ઢાંકીને રાખી દેવું
- 2
હવે એક કડાઈમાં એક ચમચી તે લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવવું ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળી લેવું ત્યારબાદ ટમેટા તેમજ વટાણા નાખી થોડીવાર સાંતળવા પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી દેવું વટાણા થોડા ચડી જાય પછી નીચે ઉતારી લેવા આ બધું મિક્સ કરીને એક મિક્સર જારમાં કાઢી લેવું ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લેવું
- 3
હવે નોનસ્ટિક પેનકેક ગેસ ઉપર મૂકી તેમાં એક ચમચી તેલ સ્પ્રેડ કરવું ત્યારબાદ મિક્સ કરેલાં રવાનું મિશ્રણ તેની ઉપર પુડલા આકારમાં બનાવવું ત્યારબાદ એક આ મિશ્રણની ઉપર લીલા વટાણા વાળુ મિશ્રણ લઇ તેની હાથની મદદથી થેપલી આકારમાં બનાવી પુડા ઉપર મૂકવું ત્યારબાદ તેના ઉપર ફરી પાછું રવાના મિશ્રણનું લેયર પાથરવું
- 4
હવે આ રીતે પૂડા ને બંને બાજુ તેલ નાખીને અચ્છા ગુલાબી રંગના બનાવી સેલો ફ્રાય કરી લેવા આ રીતે બધા પૂડા બનાવી લેવા ત્યારબાદ ઉડાને વચ્ચેથી કાપો મારી ૨ ભાગ કરી લેવા આ રીતે વચ્ચેથી કાપેલા પૂડા સરસ દેખાશે ત્યારબાદ એક સર્વિંગ પ્લેટ માં ગોઠવીને લીલી ચટણી તેમજ સોસ સાથે ગરમ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી દૂધી વટાણા નુ શાક (Punjabi style lauki mutter Sabji Recipe In Gujarati)
#goldenapron3 week-15 #Jagruti Parmar
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ