ઉપમા (Upma Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

Testy n helthy

શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ જાડો રવો
  2. 1 વાટકીછાશ
  3. 2 નંગ કાંદા
  4. 2 નંગબટાકા
  5. 1 ચમચી અડદ ની દાળ
  6. મીઠો લીમડો
  7. મીઠું સ્વાદમુજબ
  8. 2 નંગ લીલાં મરચાં
  9. 1 ચમચી લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં કાંદા બટાકા બારીક કાપી ચડવા દેવા.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ,અડદ દાળ ઉમેરી રવો સેકી લેવો.

  3. 3

    કાંદા ચડી જાય એટલે તેમાં લાલ મરચું,મીઠું એડ કરી પાણી, છાશ ઉમેરવું.

  4. 4

    રવો પણ એડ કરવો સીઝવા દેવું. એટલે ઉપમા તૈયાર

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes